________________
: ૧૧. મુષ્ટિ જ્ઞાનરૂપ પદાથી મુકિતને
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પદ્રિય જીમ પરિતાપના, દિલામણા કે વિરાધના
થાય તેવી પ્રવૃત્તિ ન કરવી. ૧૦. અજીવાય-સંયમ-સુંદર, દેખાવડા, મોહક પદા
ર્થોનો ઉપયોગ સંયમના સાધન તરીકે પણ ન કરવો તે. અગર ઠેકર વાગવા આદિના પ્રસંગે અજ્ઞાન–વશ તે પત્થર આદિ પર શ્વાનવૃત્તિને
પ્રદર્શિત કરનાર થતા રેષાદિને સંયમ કરો. ૧૧. પ્રેક્ષા-સંયમ–પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં વિચારપૂર્વક - ચક્ષુ-પડિલેહણ આદિને ઉપયોગ રાખવો. ૧૨. ઉપેક્ષાસંયમ-સમજાવવાના વિવિધ પ્રયત્ન કરવા
છતાં સંયમની સાધનામાં છતું પણ વીર્ય નહિ ફોરવનાર તરફ, અગર સાવધ-વ્યાપારમાં પ્રવર્તતા ગૃહસ્થો તરફ ઉપેક્ષાભાવ કેળવવો અને નિરવદ્ય-વ્યાપારમાં તથા જ્ઞાનાદિની સાધનામાં અહર્નિશ ઉદ્યત રહેવા શુભાવહ
પ્રેરણા કરવી. ૧૩. પ્રમાજના-સંયમ-કઈ પણ વસ્તુને લેતાં મૂકતાં
અગર બેસવા-ઉઠવા આદિ કાયચેષ્ટા કરતાં, અને અંધારામાં કઈ પણ પ્રવૃત્તિ કરતી વેળાએ રજોહરણ-ડાસણ આદિથી પુજવાને ઉપગ રાખ,