________________
૧૦૮ : સુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થ
મુક્તિના
રાગ-દ્વેષની જંજાળમાં ન ફસાય તેવા વાતાવરણમાં રહી મનને અશુભ સકલ્પાથી દૂર રાખી કે આત્મ-સ્વરૂપાવગાહી બનાવવા પ્રયત્નશીલ થવુ.
વચનગુપ્તિ ઇશારા આદિ પણ કર્યા વિના સ'પૂર્ણપણે વચનાચ્ચારની સાવધ પ્રવૃત્તિથી અટકવું.
કાયગુપ્તિ--ગમે તેવા ઘાર પરીષહ-ઉપસર્ગાદિ પ્રસ`ગે પણ શરીરને પાપમય-પ્રવૃત્તિ તરફ પ્રવર્તાવા ન દેવુ', અથવા સ ́યમના અનુષ્ઠાના અગર શરીરધર્મની ચેષ્ટાઓમાં નિયમિત રહેવુ', ચ'ચઢતા દાષના પરિહાર કરવા.
..
આ સમિતિ ગુપ્તિનું યથાસ્થિત પાલન સ`યમી-આત્માને ક્રમિક આત્મ-વિકાસ સાધનાના પંથે આગલ ધપાવી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પુનિત સમવાયસ્વરૂપ વિશુદ્ધ આરાધકભાવને કેળવી અત્યુત્તમ મુક્તિપદની પ્રાપ્તિ શીઘ્ર કરાવે છે.
.
..
આમાં મુનિએ લક્ષ્ય તરીકે ગુપ્તિને રાખવાની જરૂર છે, જેમ બને તેમ મન વચન કાયાની પ્રવૃત્તિ માત્ર અલ્પ બનતી જાય અને જ્ઞાનાદિ ગુણેાની શુભ વિચારણા એવ' તદનુકૂલ
શુભ પ્રવૃત્તિ વધે તે રીતે વર્તવાની જરૂર છે. ગુપ્તિમાં વધુ સમય ન ટકાય અને પ્રવૃત્તિ કરવાના અવસર આવે ત્યારે સમિતિના પરિપાલન માટે સાવધ બની પ્રવ્રુત્તિ કરવી.