________________
mmmmmm
કે ૧૦ મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો મુક્તિના (૪) આઠ પ્રવચનમાતા-પાંચસમિતિ ત્રણ ગુપ્તિ,
-શાળા-કાન-નિક્ષેપ-રણવારા પચ મિતરિત, ગુલીનિરિક્ષા , gણાયાત્રિાત્રદય, સનના રવાના संशोधनाच साधूनां, मातरोष्टौ प्रकीर्तिताः ॥
( શ્રી ચામશાસ્ત્ર, પ્ર. ૧, ૦ ૩૫-૪૫ ) - આશયશુદ્ધિ અને જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવારૂપ પાંચ સમિતિ અને અશુભ ગેના નિગ્રહ સ્વરૂપ ત્રણ ગુપ્તિ ચારિત્રરૂપ બાલકને ઉત્પન્ન કરનાર, પાળી-પષી વૃદ્ધિ પમાડનાર અને આવી પડતા દેશેનું નિરાકરણ કરનાર છે,
માટે શાસ્ત્રકારે આ આઠને પ્રવચનમાતાના સુમધુર વિશેષણથી સંબંધે છે, આનું યથાસ્થિત ઉપયાગપૂર્વક પાલન કરનારે સમ્યકૃપણે આખા પ્રભુશાસનની સારમય આરાધના કરી જાણે છે.
પાંચ સમિતિ સમિતિ=ણ-સમ્યફપ્રકારે આત્માના કલ્યાણની
સાધનાના માર્ગે રૂતિ ચેષ્ટા-પ્રવૃત્ત કરવી, ઇસમિતિ–ત્રસ કે સ્થાવર, સૂક્ષ્મ કે બાદર પ્રાણી માત્રને
અભયદાન આપી જીવન-વિશુદ્ધિના ઉજજવલ પંથે વિહરનાર સાધુ-સાધ્વીએ ચાલતી વખતે યુગ (સાડાચાર હાથ) પ્રમાણ ભૂમિનું દષ્ટિ પડિલેહણ કરવા સતત ઉપયુકત રહેવું, અનુપયોગના કારણે કેઈ પણ જીવની વિરાધના ન થઈ જાય તેનું સંપૂર્ણ તકેદારીભર્યું ધ્યાન રાખવું,