________________
' જ '
જ્ઞાનનાં પશ્માથ
GGGGGGG8998 જ્ઞાનના પરમા
મુક્તિના
AAAAA
વાસનાની પૂર્તિ માટે મથી રહેલ આખા સંસારની વચ્ચે વાસના- વિજયનું લક્ષ્ય રાખીને આરાધક પુણ્યાત્માએ સુમુક્ષુ ભાવ ટકાવી રાખવા વાસના વિજય માટે જ પ્રયત્ન કરવા.
આખા સ'સાર વાસનાની પૂર્તિમાં ય માને છે, પણ વાસનાના સામે--પૂર જઈ જાતને જ્ઞાન-વૈરાગ્ય વડે ટકાવી રાખવી તે જ્ઞાનના પરમાથ છે.
-
કેમકે :— અનાદિકાલીન અશુભ-સકારાના વાડે ચઢેલ જીવનનું નામ સંસાર અને તેનાથી વિપરીત--રીતે જીવન જીવવા માટે જ્ઞાનીએની આજ્ઞા મુજમ વવું તે સ'સારથી છૂટવાના ઉપાય છે. – શ્રી દશવૈત્ર વિષય-કષાયની વાસનાને અનુરૂપ પ્રવૃત્તિ ખાલવાને અનાદિકાલના 'સ્કારાથી સુલભ છે, પણ સમ્યજ્ઞાનખળે આત્મસ્વરૂપના સવેદન થયા પછી વાસનાએની સામે ચાલવાની હિ‘મતભેર પ્રવૃત્તિ જ ખરેખર જીવન–શુદ્ધિનું પ્રધાન કારણ બને છે.
અને આ પ્રવૃત્તિ જ્ઞાનીઓને ઉત્કૃષ્ટ-તપરૂપ બની જાય છે,