________________
છે કે
?
હિતકર સુચને
જના
સક્તિના
(૧૬) “શરીર, ઘર, ઘન, સવજન, મિત્ર, પુત્ર વિગેરે બધા
પર દ્રવ્ય મારાથી આત્માથી ભિન્ન છે. હું એનાથી ભિન્ન છું” આવી ભાવના પૌગલિક પદાર્થોના મોત
વખતે કેળવવી. (૧૭) નિત્ય, શાશ્વત, નિષ્કલંક, શુદ્ધ અને જ્ઞાનદશનથી
સમૃદ્ધ આત્માનું સ્વરૂપ છે. (૧૮) શુદ્ધ અને શાશ્વત જે મોક્ષરૂપ આત્માનું સ્થાન છે.
તેજ ખરેખર ઉપાદેય છે. (૧) વધુ શું કહેવું?
જેમ જેમ રાગ અને દ્વેષ નાશ પામે-ઘટે તે રીતે વિવેક પૂર્વક ગુરૂ નિશ્રામાં શાસ્ત્રજ્ઞા અને ગીતાર્થોની મર્યાદા પ્રમાણે પ્રવર્તવું.
(શ્રીયુત પૂ ઉપા. યશોવિ. મ. પ્રણીત | શ્રી ઉપદેશ રહસ્ય ગા. ૧૯૪ થી ૨૦૧ ના આધારે)
સંયમ-રથના ચક્રો. નિર્ભયતા સ્વતંત્રતા અપરોપજીવીપણું અનિશ્રિતપણું મુક્તિપુરીમાં પહોંચાડનારા સંયમ રથના ચક્રો છે.
જ્ઞાનથી નિર્ભયતા અને અભ્યાસથી શાસ્ત્રીય તે સાચું સવાશ્રયી પણ મેળવી શકાય છે,