________________
છે ચારિત્ર જીવન જીવી જાણવા જે | માટે જરૂરીયાત
૧. અનંત જ્ઞાનીઓની આજ્ઞા માન્યતાના ઘેરાણ મુજબ ચાલવાનું મુખ્ય આદર્શ—દયેય રાખવું.
૨. સ્વચ્છદી ઈન્દ્રિયોના ગુલામ નહિ બનવાનું પણ તેની સામે મોરચો માંડવાના.
૩. આપણે શા માટે નિકળ્યા છીએ? અને શું કરવાનું છે ? તેને નિરંતર ગુરૂનિશ્રાએ વિચાર કરવો.
૪. કષાયની પકડમાંથી છુટવાને માટે હૈયાને કોમળ અને નમ્ર બનાવવું.
૫. વિજાતીય સામે ઊંચી દષ્ટિથી જેવું નહીં, તેની સાથે વાત પણ ન કરવી.
૬. ગુરૂના ચરણે પોતાને આત્મા એકાકાર કરે. એમની આજ્ઞા એજ આપણું જીવન ! અને એમની ઈચ્છા એ આપણું મન ! કદી પણ સ્વતંત્ર બનવા ઈચ્છવું નહિં, | ૭. ગુરૂની ભક્તિ-વિનયાદિ બહુ જ વિનીત અને નમ્ર ભાવે કેવલ આત્મ-કલ્યાણ માટે કરવા તત્પર રહેવું.