________________
: ૮ :
હિતકર સૂચન
મુક્તિના
महान्तं कार्यमुद्दिश्य, यो विधत्ते परिश्रमम् । તસિઢ્ઢો તત્ત્વ છેાવઃ, સ્વાસિદ્ઘો નીચેષ્ટિતમ્ || o ||
૧૦. સ્વાધ્યાય અને તપ એ સયમીની બે ચક્ષુ છે, ૧૧ આવશ્યક અને સાધુક્રિયાના સૂત્રાનુ' અથ પૂર્ણાંક ખૂબ ચિંતન-મનન કરવું', . ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્ય આચરણોદ્રારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા.
૧૩. કોઇપણુ જ્ઞાનાભ્યાસ અને તપ ક્ષયાપશ્ચમ ન હેાવાના કારણે ન થઇ શકે તે। એની ચીવટ અવશ્ય રાખવી ! પણ ખેદ ન કરવા!!!
૧૪. ચાર દુ:ખ શય્યા.
૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા.
૨. બીજાને મળતા લાભની ચાહના.
૩. સુદર શબ્દાદિ–વિષયની અભિલાષા.
૪. સ્નાન, શરીર મન, અને ધાવાની આકાંક્ષા.
આ ચારને આધીન અનેલેા સચમી પરિણામે લક્ષ્યહીન
અની દુઃખી જ થાય છે.
૧૫. ચાર સુખશય્યા—
૧. વીતરાગના વચનાની શ્રદ્ધા.
૨. મીનને મળતા લાભની ઈચ્છાના ત્યાગ.
૩. સારા વિષયેાની સ્પૃહાના ત્યાગ,
૪. શરીર-વિષાના ત્યાગ.
આ ચારનું' પાલન કરનારા સયમી પેાતાનુ લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે.