________________
કે કલ્યાણકારી હિતશિક્ષા મુક્તિના
૩૩. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત-તવને પમાડી શકે છે, માટે બનતા પ્રયને આ ત્રિપુટીને વિસંવાદિત ન બનવા દેવી.
૩૪. બહુધા જગતના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે ટાપટીપ-પલીશ-સફાઈ કરેલ જૂઠાણુને જ એક પ્રકાર હોય છે, માટે ભરતપુરી-લેટાની જેમ અનિયત લેકપ્રશંસાને પિતાના કર્તવ્યોનું માપયંત્ર માની લેવાની રખે ! ભૂલ ન થાય, તે માટે સદા જાગૃત રહેવું.
૨૫. જગતુમાં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શક્યતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહુ દુશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ બનવું.
૩૬. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય તે તે માટે શક્ય પસ્તાવો રાખ પણ કોઈ જાતનું કલંક જીવનની સાધનાને દૂષિત ન બનાવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે.
હિતશિક્ષા तावाउ सावसेल, जाव थेोवावि अस्थि ववसाओ। ताव करेज्ज अप्पहियं, मा तल्पिह ! हा! पुणो पज्छा ॥
શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્ય, ૬, ગા. ૪૧૧) હે ભવ્યાત્માઓ ! આયુની અવિધ પર્ણ નથી, અને ડી-ઘણી પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય ખૂટયું નથી ત્યાં સુધીમાં આત્મહિત સાધી લે !!! પાછળથી વ્યર્થ પશ્ચાત્તાપ ન કરતા WW