________________
પંચ
કલ્યાણકર સૂચના
૧ મેન—એક જ ખાજુથી વાપરવુ' તે. ૨ પ્રસમેટાન—જેવુ' લીધુ તેવું વાપરવુ* તે.
રૂ સિમેત્રિન—ઉપેક્ષાભાવથી વાપરવુ' તે. ? દાળમેઝન—ચૂ'થીને વાપરવુ' તે.
૯ શૈામેઝન—જયાં ત્યાંથી વાપરવું તે. આ પ્રકારામાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; બાકીના હેય છે, અર્થાત હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિહની જેમ એક બાજુથી જ લેાજન કરવું તે રસનાને જીતવાના પ્રમલ ઉપાય છે.
: ૭૭ .
AA
ટૂંકામાં-જે રીતે રાગ-દ્વેષ ન થાય તે રીતે વાપરવુ' શ્રેષ્ઠ છે.
વળી ઇન્દ્રિયાની વાસના-લાલસા ઘટાડવા પ્રત્યેક વસ્તુને ઉપભાગ કરતી વેળાએ તેના ઉપયાગ કરવાના હેતુઓની સમીક્ષા કરા.
જરૂરીયાત છે ! સગવડના લાભ લેવા છે! કે શાખ છે! પ્રત્યેકમાં આ ત્રણ વિકલ્પા ઘટી શકે છે. હવે આમાં નીચે મુજબ વિવેક કરવા.
**
જો જરૂરીઆતવાળી ચીન્તેથી નભી શકતુ. હાય તા સગવડ ખાતર કે શેખ માટે વપરાતી ચીજોના ત્યાગ કરવા.
તે છતાં કદાચ જરૂરીઆત ઉપરાંત સ્હેજે મળી આવેલ સગવડના લાભ લેવા મન લલચાય જાય તે પણ શાખને