________________
કામરાભાઈ સોલેનોઇ
અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથમાં વણુ વેલા
શ્રમણ-ધમની સફલતાના સલ-ઉપાયા સસસસ
કેટલાક મુમુક્ષુએ અજ્ઞાનવશ આરાધના માટે વિષમ કાલમાં પૂર્વના પુણ્યમલની હાનિના કારણે દુખ લ–સ'હનન ધૃતિવાળા શરીરની પ્રાપ્તિ થવાના ખેાટા હાના કાઢી કરવા લાયક યત્નસાધ્ય પણ પ્રવૃત્તિ નથી કરતા, તેવાઓને ચાગ્ય હિતશિક્ષા આપી વીય ફેારવવા માટે ઉપયાગી નીચેની શિક્ષા શ્રી અધ્યાત્મ-કલ્પદ્રુમના પરમાં અધિકારમાંથી અથ સાથે આપી છે, જે વાંચી વિચારી યથાશક્તિ આરાધના કરી કલ્યાણુ–માર્ગે આગળ વધવા પ્રયત્ન કરવા.
ઉપજાતિ છ ૪
आवश्यकेष्वातनु ! यत्नमाप्तदितेषु शुद्धेषु तमेोऽपहेषु । नहन्त्यमुक्त हि न चाप्यशुद्धं.
वैद्यो क्तमप्यौषधमामयान्यत् ॥ १ ॥ હું મહાનુભાવ ! સાધુ આચારને લગતી, ક્ર-મલને દૂર કરનારી તમામ આવક ક્રિયાઓમાં વિધિ-વિધાનની શુદ્ધિપૂર્વક તત્પર ખન ! કારણ કે ધન્વંતરી જેવા સારા વશ્વની પણ મતાવેલી દવાનુ વિધિપૂર્વક સેવન કર્યા વિના રાગોના નાશ થતા નથી !!!