________________
: ૩૮ : ભાવના રસાયણ મુક્તિના - પર્વતની ગહન એકાંત ગુફાઓમાં વસી ધર્મધ્યાનમાં દત્ત-ચિત, સમભાવથી તરબળ થયેલા, પંદર કે મહિનાના ઉપવાસની તપસ્યા કરનારા અને પરમેચ્ચ સંયમી જીવનને સાધતા મુનિવરે ધન્ય છે !!
બીજા પણ જે કઈ જ્ઞાની, શાસ્ત્રોના પારગામી, વિવિધ ધર્મોના ઉપદેશ દઈ જગતનું એકાંત ભલું કરવામાં ત૫૨ શાંત, દાંત, જિતેન્દ્રિય મુનિઓ પ્રભુના શાસનને ભાવે છે, તે સર્વ ધન્ય છે !! दान शील तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, ધ ધાતુ શ્રતમુતિયાાવયન્તિ ! તા: શ્રી ઘવ્યા મુતવિરાધિયા શીકુંટુમાવવાस्तान् सर्वान् मुक्तगर्वा प्रतिदिनमसद्भाग्यमाजास्तुवन्ति।
તથા જે પુણ્યાત્મા ગૃહ નિર્મલ ભાવના પ્રેરક બલથી દાન શીલ-તપનું આચરણ કરે છે, વિપુલ ભાવનાઓ ભાવે છે અને જ્ઞાનના સતત શ્રવણ-મનનાદિથી પરિપુષ્ટ થયેલી શ્રદ્ધાપૂર્વક ધર્મને વિશુદ્ધિપૂર્વક આરાધે છે.
તેમજ જે પુણ્યશાલિની સાધ્વીઓ – શ્રાવિકા સહજ નિર્મળ-બુદ્ધિપૂર્વક શીલની પ્રશંસાલાયક વિશુદ્ધ મર્યાદા દઢપણે પાળી જગતમાં શ્રેષ્ઠ જિનશાસનની પ્રભાવના કરે છે.
તે બધાના જીવનને કૃત પુણ્ય-ધન્ય બનાવનાર સદગુણેને ઈછતા ભાગ્યશાળી સ્તુતિ કરી ખરેખર ! પોતાના જવાને ઉજાલ બનાવે છે !!!