________________
પ અપૂર્વ હિતશિક્ષા
છતાં પિતાના ચરણકમલથી ભૂમિતલને પાવન કરનારા એવા પણ મહામુનિઓ છે, કે જેઓના દર્શન, વન, નમસ્કાર, ચરણસ્પર્શ તથા પ્રશંસાદિ કરવાથી શુક્લપક્ષમાં થતી રાત્રિની નિર્મલતાની જેમ પ્રાણી માત્ર પાપથી મુક્ત માય છે.
તેવા ઉત્તમ-મુનિઓને ભાવપૂર્વક હું વારંવાર નમસ્કાર કરું છું !!! અને સંવેગભાવની વૃદ્ધિપૂર્વક સંવિઝપાક્ષિક બની સમ્યકુવની નિમલતા માટે આમનિંદા પણ કરૂં છું !
@ @
મા અચરમાવર્ત કાલીન લક્ષણ જ દુઃખી જી ઉપર અત્યંત કરૂણું * ગુણુંજને ઉપર અદ્વેષ * સર્વ કામેામાં ઔચિત્ય પૂર્વક વર્ણન.
–ગદષ્ટિ સમુચ્ચય લો. ૩૧
જે સંયમના અનુષ્ઠાનેથી કંટાળે નહિં ૧ તેજ ખરે વીર છે ?
લોકેષણુને ત્યાગ આરાધક ભાવનું ચિન્હ છે જ !
–શ્રી આચારાંગ સૂત્ર
,