________________
સાધક મુનિની અંતરંગ છે છે આમ-વિચારણા છે. છે (એકાંતમાં વાંચવા જેવી) છે
== = = == == વર્તમાનનું મહારૂ જીવન અને શાસ્ત્રમાં બતાવેલા મુનિના આચાર-વિચારે આ બે સામે નજર નાખતાં સહેજ પણ પરિણત-સાધુપણું મારામાં જણાતું નથી !
હવે શાસ્ત્રોના મુનિ પણાના આચાર સાથે મારા જીવનને મેળ કઈ રીતે મેળવે ? વીતરાગ પરમાત્માના આશાના બંધારણમાં મારા આત્માને કઈ રીતે લાવ?
સુખ–શીલીયા પણું વારંવાર આવી જાય છે? મનને સ્થિર રાખવાના પ્રયત્નોમાં સફળતા મળતી નથી !
કષાયો અને એની આડમાં થઈ રહેલ વૃત્તિઓનું પિષણ કાતીલ છૂરીઓની માફક મારા આરાધનાના મર્મને ભેદી રહી છે !!!
સંઘયણ–બળની ખામીના નામે હારી નિબળતાએનું થતું પોષણ મને મુંઝવે છે
શરીર વારંવાર આડાઈ કરીને રીસાઈ જાય છે. અનુકૂલતાની ઈચ્છા છાતી ઉપર વારંવાર ચઢી બેસે છે પ્રતિલતા તે સહેજ પણ ગમતી નથી. કર્મની નિર્જરામાં અને માર્ગની સ્થિરતામાં કલ્યાણ