________________
ભવિના રસાયણ
પણ! મૂહાત્માઓ સમજતા નથી કે-પ્રતિક્ષણે નવા અનેક પ્રકારના મલેથી વ્યાપ્ત થતું ઉકરડા સ્વરૂપ આ શરીર સાફ કયાં થવાનું છે !!! यदीयसंसर्गमवाप्य सद्यो
__ भवेच्छुचीनामशुचित्वमुचैः । अमेध्य-योनेर्वषुषोऽस्य शौच
સ–મ ધ્યમ મણીયાર | ૨૨ . જે શરીરની સોબત પામીને સુંદર અને પવિત્ર લેખાતા જગતના ઉત્તમ કસ્તુરી, ચંદન, મિષ્ટાન્ન, નવા કપડાં, ઘરેણાં, કુલની માળા વગેરે પદાર્થો અપવિત્રઅસ્પૃશ્ય-જુગુણાજનક નિવડે છે.
આવી અપવિત્રતાના ખજાનારૂપ શરીરની શુદ્ધિ કરવા-થવાને સંકલ્પ પણ ખરેખર ! પિતાની ભયંકર અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે !!! आश्रव स्वरूप
( ભુજગપ્રયાત છંદ) यथा सर्वतो निझरेरापतद्भिः , -
प्रसूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवाश्रवैः कर्मभिः सम्भृतोऽङ्गी,
દ્ પાડ્યા ક્રિશ્ચ ૫ ૧૪ છે. જેમ તલાવમાં ચારે બાજુ ઝરણાં ચાલુ હોય તે તુરત પાણીથી તલાવ ભરાઈ જાય છે, તેમ હિંસાદિ