________________
ભાવના રસાયણ
* ૨૭ :
જગતના પદાર્થોના સંચય માટે અહર્નિશ ઉદ્યત રહે છે, ત્યાં સમજવાની જરૂર છે કે
આયુષ્ય તે પવનના કોરાથી ચંચલ અને તરંગની જેમ અસ્થિર છે.
સંપદાઓ આપદાઓથી ઘેરાએલી જ હોય છે,
ઈન્દ્રિયોના સુંદર લાગતા વિષયે પણ સંધ્યાકાલના રંગબેરંગી વાદળાંની જેમ અરિથર છે.
અને મિત્ર-કુટુંબ પરિવારના સંગમનું સુખ સ્વપ્નસુષ્ટિ કે ઈન્દ્રજાળની જેમ માત્ર આભાસિક જ છે.”
માટે હે મૂઢ! તું વિચાર તે કર ! કે જગતમાં એ ક્યો પદાર્થ છે? કે જે સજજન-વિવેકીઓને વાસ્તવિક આનંદ દેનારે હેય. ! संसारस्वरुप
| (શિખરિણી છંદ) इतो लोमः क्षोभं जनयति दुरन्तो दव इवाल्लसँल्लाभाम्मोमिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला । રથ વચ્ચે થેયં? વિવિય-મક-મીને મરવ | ૧ |
સંસારની મેહમાયા કેવી વિચિત્ર છે! આ બાજુ સળગતા દાવાનલની જેમ વિષમ ભરૂપ અગ્નિ કથમપિ પુણ્યબળે મળી આવતા જગતના પદાર્થોના લાભરૂપ પાણીથી શાંત થતું નથી, પણ “મા છે ” ની કહેવત મુજબ વધતું જાય છે.