SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના રસાયણ * ૨૭ : જગતના પદાર્થોના સંચય માટે અહર્નિશ ઉદ્યત રહે છે, ત્યાં સમજવાની જરૂર છે કે આયુષ્ય તે પવનના કોરાથી ચંચલ અને તરંગની જેમ અસ્થિર છે. સંપદાઓ આપદાઓથી ઘેરાએલી જ હોય છે, ઈન્દ્રિયોના સુંદર લાગતા વિષયે પણ સંધ્યાકાલના રંગબેરંગી વાદળાંની જેમ અરિથર છે. અને મિત્ર-કુટુંબ પરિવારના સંગમનું સુખ સ્વપ્નસુષ્ટિ કે ઈન્દ્રજાળની જેમ માત્ર આભાસિક જ છે.” માટે હે મૂઢ! તું વિચાર તે કર ! કે જગતમાં એ ક્યો પદાર્થ છે? કે જે સજજન-વિવેકીઓને વાસ્તવિક આનંદ દેનારે હેય. ! संसारस्वरुप | (શિખરિણી છંદ) इतो लोमः क्षोभं जनयति दुरन्तो दव इवाल्लसँल्लाभाम्मोमिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला । રથ વચ્ચે થેયં? વિવિય-મક-મીને મરવ | ૧ | સંસારની મેહમાયા કેવી વિચિત્ર છે! આ બાજુ સળગતા દાવાનલની જેમ વિષમ ભરૂપ અગ્નિ કથમપિ પુણ્યબળે મળી આવતા જગતના પદાર્થોના લાભરૂપ પાણીથી શાંત થતું નથી, પણ “મા છે ” ની કહેવત મુજબ વધતું જાય છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy