________________
ભાવના રસાયણ
મુક્તિના
બીજી બાજુ મૃગતૃષ્ણાની જેમ વ્યર્થ આયાસ કરાવનાર ઈન્દ્રિયોની લાલસા-તૃષ્ણ નાહક સંતાપે છે.
વિવિધ ભયાવહ– પ્રકારેથી ભરેલા આ સંસારરૂપ જંગલમાં કેવી રીતે સ્વસ્થતા અનુભવવી !!! गलत्येका चिन्ता भवति पुनरन्या तदपिका, मना-वाकायेहा विकृतिरतिरोषात्तरजसः । विपद्-गर्तावर्ते झटिति पतयालाः प्रतिपदम, न जन्तोः संसारे भवति कथमप्यति-विरतिः ॥ ६ ॥
આ સંસારમાં એક ચિતાનો અંત આવતો નથી, ત્યાં તે વાસના, વિકાર અને રાગ-દ્વેષની ફસામણના લીધે પૂર્વ કરતાં અધિક મોટી ચિંતા ઊભી થાય છે, ! આ મુજબ
ખોના આવર્તમાં પડેલા જગતના પ્રાણીને ક્ષણવાર પણ અશાતિને વિરામ થતો નથી !! સદિલ્હી સંતવાણુરિ-જનની--, ततो जन्म प्राप्य प्रचुरतर-कष्ट-क्रमहतः । सुखाभागैर्यावतस्पृशति कथमप्यति-विरतिम् , जरा तावत् कायं कवलयति मृत्योः सहचरी ॥ ७ ॥
કર્મના વિષમ બંધનમાં બંધાયેલ પ્રાણુ માતાના ગર્ભાશયમાં અનેક ઉગ્ર દુખ-રાશિને સહન કરી અતિશય વેદનાપૂર્વક જન્મે છે,