________________
પ૧
શ્રી નવકાર મહામત્ર અરણ
: ૧૭ છે
અશુભ કરમ કે હરણ કુ, મંત્ર બડે નવકાર, વાણ દ્વાદશ અગ મેં, દેખ લીઓ તત્વ સાર, ૯
શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ તિ, નવદલ શ્રી નવકાર પય, કરી કમલાસન કેલિ. ૧૦
પાતક પકે પખાલીને, કરી સંવરની પાળ, પરમહંસ પાવી ભજે, છોડી સકલ જનરલ ૧૧
નમસ્કાર મહામંત્રને, રટતાં આતમ શુભરસ જાગે, હિનભરની શુભ કરણી માંહ, શિવસુખ કા લાગે. ૧૨
જ શ્રી નમસ્કાર-મહામંત્રની ઉત્તમતા છે , પરમેષ્ઠી નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે છે, એનાથી ગુણાનુરાગ ન હોય તે જાણે છે, અને જે હોય તે વધે છે.
૦ વળી અંતરાત્મ–ભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મ–ભાવ સુધી પહોંચાડ
નાર પૂરમેષ્ઠી નમસ્કાર” છે. છે. ૦ માર્થાનુસારીની ભૂમિકાથી માંડી સમ્યગ્ર દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર સર્વ જીવોનું “પરમેષ્ટી–નમસ્કાર” એ પરમ-આવક કર્તવ્ય થઈ પડે છે.