________________
L૧૪ શ્રી નવકાર મહામંત્ર મરણ મુક્તિના
આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ–બન્યું છે અને આ નવકાર એ પરોપકારી મિત્ર છે.
धण्णाऽहं जेण मए, अणोरपारम्मि भवसमुद्दम्मि । पंचण्ह णमुक्कारो, अचिंत-चिंतामणी पत्तो ॥५॥
ધન્ય છું ! કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ય-ચિતામણિ જે પંચપરમેષ્ટિઓને નમસ્કાર પ્રાપ્ત થયો. थंमेह जलं जलणं, चितियमित्तो वि पंचणमुक्कारो । રિ--ર-નાક-ઘા-રણ ઘરે ! ..
પંચ નવકાર ચિતવવા માત્રથી પણ જલ અને અગ્નિ ને થંભાવી દે છે, તથા શત્રુ, મરકી, ચોર અને રાજાઓના ઘર ઉપસર્ગોને અત્યંત નાશ કરે છે. णवकाराओ अण्णा, सारो मतो ण अस्थि तियलाए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परम-भत्तीए ॥७॥
ત્રણ લેકમાં નવકારથી અન્ય કોઈ સારો મંત્ર નથી, માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવ જઈએ. णवकार इक्क अक्खर, पावं फेडेइ सत्त-अयराणं । पण्णासं च पएणं, सागर पणसय समग्गेणं ॥८॥ શ્રી નવકાર મંત્રનો એક અક્ષર સાત સાગરોપમના