________________
અનેકવિધ અને તશુદ્ધ ાંતા આપ્યા છે. શાસ્રના દાંતા સાથે આધુનિક સત્ય ઘટનાઓના સુમેળ સાધીમ તેમના કથના અણિશુદ્ધ પુરવાર કર્યા છે. સમ્યફાન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર્યના ત્રિવેણી સગમ ૫૦ આયા શ્રીએ વિસ્તારપ્રથક સક્ષ્મ સિદ્ધાંતા દ્વારા સમજાવ્યા છે. નમસ્કાર મહામત્ર દ્વારા જે ચમત્કાર અનુભવા જૈન અને જૈનેતર ભાઈઓને થયા છે તે વાંચીને અનેક વા નમસ્કાર મહામત્રનું શરણ સ્વીકારવા ઉત્સુક બનશે એ હકીકત છે.
અંતમાં આ ગ્રન્થ દિન-પ્રતિદિન કષાયાની ગર્તામાં ગરકાવ થતા યુગ માટે મહાન ઉદ્ધારક નિવડશે. સિનેમા જેવા વ્યસનાથી દિનપ્રતિદિન પાતાના તનની અને મનની સમૃદ્ધિનું વાળુ' ફૂંકતા વિદ્યાર્થી જગત માટે નવુ જીવન આપતી સજીવની સમાન નિવડશે. અને પ્રાણીમાત્ર માટે જીવનના સત્યમાર્ગ તરફ ઉન્મુખ થયા પ્રેરક બનશે એવા અને દૃઢ વિશ્વાસ છે.
શતાવધાની આચાર્ય શ્રી વિજયકીર્તિયદ્રસૂરિજી મહા રાજ સાથે જ આ ગ્રંથનું પરિશ્રમપૂર્વક ખ'તથી સપાદન કરવામાં સફળ નીવડ્યા છે.
ગુરુ-શિષ્યની આા 'એલડી અનુપમ 'સાહિત્ય સર્જ જગત ઉપર અસીય ઉપકાર કરી રહી છે. ખરેજ તેમના આ પ્રશસ્ય પ્રયત્ન પ્રશસનીય અને સ્તુત્ય છે. ઇત્યલમ
ઘનશ્યામ જોષી
૪૭/એ. ભારતનગર, ગ્રાંટરોડ-મુંબઇ-૭