________________
ર
ધ તત્વ પ્રકાશ” ગ્રંથ રત્નની વિશેષતા તા એ છે કે આત્મતત્વ વિચાર”ની માફક તેની શૈલિ, શાસ્રીય પરિભાષાથી યુક્ત હોવા છતાં અત્યંત રોચક છે. ધર્મ પ્રત્યે મુગ ધરાવતા હાલના ફેશનવાદી વર્ગ પણ આ ગ્રંથની પડમાં અવશ્ય જકડાઇ જશે, તેમના માહનાં વમળ પુસ્તક વાંચતાં ઓસરી જશે. આજના સુશિક્ષિત વગ વિજ્ઞાનને માને છે. પરંતુ ધર્મ જ એક મહાન વિજ્ઞાન છે તેની તેમને ખબર નથી. ચંદ્ર અને શુક્ર પર પહેાંચવા માટે સૈકાઓ સુધી દેશની સપત્તિ વેડફી નાંખનાર મહાન રાષ્ટ્રોને પાતાના શરીરમાં બેઠેલા ચૈતન્ય સ્વરૂપ આત્માનું સુશાધન કરવાની પડી નથી. આ સમાન બીજી કરૂણતા, વિધિના કટાક્ષ કે મુખ`તા બીજી કઈ હોઈ શકે ! વૈજ્ઞાનિકા જેએ પાતાની જાતને સુશિક્ષિત કહેવડાવે છે તેવાની સાન આ પુસ્તક બરાબર ઠેકાણે લાવવા સમર્થ નિવડશે.
મહાન રાષ્ટ્રના માંધાતા જે પેાતાના દેશમાં ગુનેગારને ખૂનને બદલે ફાંસી આપે છે પરંતુ યુદ્ધમાં જાતે જ લાખા માણસાનાં જાણીબુઝીને ખૂન કરે છે તેવા માંધાતાઓ તથા તેમના આદર્શાત પાષતા વિચારકાની પણ સાન ઠેકાણે લાવવા આ ગ્રંથ સમ નિવડશે.
૫૦ આચાર્યશ્રીએ આ ગ્રંથમાં ધમ એ જીવનના પ્રાણ છે, જીવનના ધબકાર છે. ધર્મને હણ્ણા તેા તે તમને કુણુરો અને ધર્મને રહ્યા તા તે તમને રક્ષશે-એમ યુક્તિપુર્વક પુરવાર કર્યું છે. ધર્માંના વાસ્તવિક સ્વરૂપને નસેનસમાં ફસાવી દેવા