________________
કારણભૂત અને મૂખ્ય ઉપકારી કાવ્યમય પ્રવચનકાર પૂ આચાર્ય શ્રી કીર્તિચાપૂસ્થિ મહારાજ છે. સંસ્થા સદા માટે તેઓશ્રીની ઋણી રહેશે.
શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસના માલીકે શ્રી ભાનુભાઈ આદિએ અત્યંત ચીવટપૂર્વક સુંદર અને સ્વચ્છ પ્રીન્ટીંગ કાય કરી આપી અમારા કાર્યને વેગ આપ્યા છે જેથી અમે તેમને પણ આ તકે યાદ કરીએ છીએ.
અમારાથી જાણે અજાણે શાસ્ર વિરૂદ્ધ કરઈ પણ લખાઇ ગયુ' હાય તા તેના મિચ્છામિ દુક્કડ કઈ રજા લઇશું.
તા. ૨૮ ૧૧=૭૦ [ પ્રથમાવૃત્તિનું ]
-પ્રકાશક