________________
આજના અનેક પ્રશ્નોને છણ વિષયને સુંદર રીત વણી, ઘણી ઘણી માર્મિક વાતને રજૂ કરી, અવસરે લાલ બતી ઘરી વાંચકેના હૈયાને હરી લેવા ઉપરાંત તાત્વિક બધ આપી જડતાને કાપી રગરગમાં વ્યાપી જાય તેવા આ પ્રભાવક પ્રવચને આત્માને ધર્મ માગે થાપી અને ઉન્ન. તિના શિખરે પહોચાડે છે.
એ વ્યાખ્યાનના સંગ્રહરૂપ આ ધર્મતત્વ પ્રકાશ નામનું પુસ્તક તેઓશ્રીના પટ્ટાલકાર શતાવધાની પૂ૦ આચાર્યશ્રી વિજયકીર્તિદસરિજી મહારાજે અનેકવિધ પ્રશસ્ય પ્રવૃતિઓમાં રચ્યા પચ્યા રહેવા છતાં અથાગ પરિશ્રમ અને ચીવટપૂર્વક સુંદર રીતે સંપાદન કર્યું છે.
વિશેષમાં આ પ્રન્થ માટે સુંદર અભિપ્રાય શાસન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજયભુવનતિલકસૂરિજી મહારાજે લખી મોકલે છે જેથી અમે તેમના અતિ શું છીએ. તેમજ વિદ્વાન લેખક અને ચિંતક શ્રી કિરણભાઇનું વિસ્તૃત અને વિશદ મંગળ વચન, પ્રોફેસર શ્રી શાંતિલાલ ખીમચંદ B A. (બારસી)ની અન્ય પ્રશસ્તિ, પ્રોફેસર શ્રી ઘનશ્યામ જોષીના બે બેલ આદિ મળવાથી પ્રન્થની મહત્તામાં અનેકગણું વધારે થયે છે, સૌને અમો આ તકે હાર્દિક આભાર માનીએ છીએ,
અમારી પ્રથમાળા તરફથી સુંદર અને સંસ્કારી સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રકાશિત થઈ પ્રગટ થવામાં