________________
મહારાજે ચાર મહીના ચાર વિષય પર મોટેથી જ શ્રી દશવૈકાલિકરની પ્રથમ ગાથા ઘો મંગલ મુકિના ઉપર આપ્યા હતા,
પૂજ્યપાદ આચાર્યદેવની વ્યાખ્યાનશૈલી અજોડ અને સાધારણ છે. સમગ્ર ભારતમાં તેઓ અજોડ વ્યાખ્યાન શૈલિ અને ભવ્ય વ્યકિતત્વના કારણે વિખ્યાત છે. વિષયને વિશારૂપે ચચી, દષ્ટ યુક્તિઓ અને દલીલોથી સભર, સરળ અને સાદી ભાષામાં તત્વજ્ઞાન ભર્યા જટિલ વિષયને પણ સુંદર રીતે રજૂ કરી શકે છે. એટલે એઓશ્રીના વ્યાખ્યાને તાત્વિક અને સાત્વિક હોય છે, સપ્રદ અને બધપ્રદ હોય છે,
મંડનાત્મક પદ્ધતિ, શાસ્ત્રોનું ઉંડુ જ્ઞાન અને ગંભીર તાથી જ્યારે તેઓ વિવેચન કરે છે ત્યારે પા વાગે અને વિષધર ડોલી ઉઠે તેમ શ્રોતાજનો આ વ્યાખ્યાને શ્રવણ કરતાં ડાલી ઉઠે છે. એટલું જ નહિ પણ શ્રોતાજને ઉપર તેની ઉઠી છાપ પડે છે. ઉઠી અસર કરે છે અને એમની પ્રભાવકતાના દર્શન થાય છે,
પૂ૦ આચાર્યદેવના વ્યાખ્યા તેની ખરી અને ખાસ વિશેષતા તો એ છે કે તેઓ શાસ્ત્ર અને સિદ્ધાંતની રેલી મુજબ જ સચેટ, અડગ અને નિડરપણે પ્રરૂપણ કરે છે, લોક પ્રવાહ કે વાહવાહમાં તણાયા વગર સિદ્ધાંત મુજબની પરૂપણ કરી સત્યને રજૂ કરે છે. પણ રજૂ કરવાની અને ખી શિલિના કારણે વિરોધીઓ પણ એ વાતને શ્રવણ કરતાં કાન પકડે છે અને કબૂલે છે કે નહિ કહેવું પડશે,