________________
છો છ@ @@@ @ @ @ છે. પ્રકાશકીય નિવેદન .
ર શ્રી ખાત્મ-કમલ-લબ્ધિસરીશ્વરજી જેને ગ્રીમાળા માજ વર્ષોથી સુંદર અને સંસ્કારી સાહિત્યપ્રચાર કરી જનાતામાં લોકપ્રિય બની રહી છે. છેલ્લા ૮-૧૦ વર્ષમાં તો આ ગ્રંથમાળા તરફથી ઘણી મોટી સંખ્યામાં વિવિધ ભાષામાં વિવિધ તત્વજ્ઞાન સાહિત્ય પ્રગટ થઈ જનતાના હાથમાં જઈ રહ્યું છે. કેટલાક પુસ્તકે તો ૭-૭૮૮ અને દસ દસ ૧૧-૧૧ આવૃત્તિઓ જેવા પામ્યા છે. આથી આ સરકારી સાહિત્ય જનતામાં કેવું અને કેટલું લોકપ્રિય અને લોકાદાર પામ્યું છે. એ સહેજે સમજી શકાય તેવી હકીકત છે.
આજ સુધીમાં આ ગ્રન્થમાળાના નાના-મોટા ૬૫ થી ૭ પુસ્તકની ત્રણ લાખ નકલથી ઉપર નકલો વિવિધ ભાષામાં પ્રકટ થઈ ચૂકી છે. મોટા ભાગે જિજ્ઞાસુઓને આ સાહિત્ય વિનામૂથે વિતરણ કરવામાં આવે છે. વેઠી જ નકલો બુકસેલરો માટે કિંમતથી પ્રકટ કરવામાં આવે છે,
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે વિ. સં. ૨૦૨૪ના દર જૈન જ્ઞાનમંદિરના ચતુર્માસ દરમ્યાન, પૂજ્યપાદ પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી