________________
નવું અને જૂનું
૧૯ તેા હાલવાચાલવાની શક્તિ વિનાનાં પાળેલાં પશુએના વાડા બધાય, જીવપ્રકૃતિની વિચિત્રતાના એકે વારે લેપ થાય, જાણે ભગવાને આ વિશાળ પૃથ્વીને એક સહુ પાંજરૂ અનાવ્યુ છે, જીવની ક્ષેત્રભૂમિ બનાવી નથી.
પણ સમાજની જે પ્રાચીન માતા છે તે તે માને છે કે, ત'દુરસ્ત છેકરૂ તફાની હાય, અને તાફાની એકરૂં તે કદી રડે, કદી દોડે, કદી બહાર જાય અને પેાતાનું ધાર્યુ કરવા કકાસ કરે. એને ઉપાય કરવા એના માંમાં થાડું અફીણુ ખવરાવી, મર્યાં જેવુ' કરી સુવાડી મૂક્યુ* હોય તે નિરાંત ઘરનું કામ થાય ખર્
સમાજ જેટલે ઉચે ચડે, તેટલી તેની જવાબદારી, તેનું કામ સ્વાભાવિક રીતે જ વધે. જો આપણે એમ કહીએ કે, અમારાથી એટલુ બધુ થઈ શકશે નહિ, અમારાથી એટલે ઉદ્યમ થઈ શકે નહિ, અમારી એ શક્તિ નથી; જો માતાપિતા કહે કે પુત્ર કન્યાને ઉમરે આવતા સુધીમાં મનુષ્યત્વનું શિક્ષણ આપવુ. અમારાથી અની શકશે નહિ; હું!, અમે માતાપિતા થવાને તે તૈયાર છીએ. જો આપણા વિદ્યાશીઆ કહું કે, અમારાથી સયમ તે શખી શકાશે નહિ, મન-શરીરને સ’પૂર્ણ ખીલત્રવા માટે અમારાથી વાટ જોઇ શકાશે નહિ, અકાળે અવિત્ર દામ્પત્ય અમારે જોઇશે જ અને હિન્દુ ધમનું એજ ક્માન છે; અમારે તમારી ઉન્નતિ નથી જોઈતી, અમે તા જતા આવ્યા છીએ એજ રસ્તે જવાના. આવી આવી વાત સાંભળીએ ત્યારે તા એના ઉત્તર શે આપવા ? પણુ છતાં ચે. આમ હીનતા ને હીનતા કબૂલ કરી લેવી એ ય હજી સારૂં છે; પણ બુદ્ધિખળે નિવતાને સાધુતા અને અશક્તિને શ્રેત્તા માન્યું કે મનાવ્યે તે સદ્ગતિના રસ્તા આઠે ઘાટે અંધ થઇ જાય.
ચારે દિશાની માધુસાઈ વિષે આપણુને શ્રદ્ધા હાય તે આવી વાતા એલીએ નહિ, ત્યારે તેા ચતુરાઈએ તર્ક ફરીને પેાતાને ભૂલી જઇ ચાડાક સાંકડા બહારના 'સ્કારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com