Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તે વંચાવો
તમે
વાંચ્યું છે ? અત્યાર સુધી કદાપિ પ્રગટ ન થયેલ, તેમજ અન્યત્ર પણ અનુપલબ્ધ એવા અનુપમ છે ‘આગમરહસ્યનું સુંદર અને સ્પષ્ટ જ્ઞાન આપનાર કર્યું પત્ર ?
જિનેશ્વર ભગવાનની સ્યાદાંકિત ગિરાને યુક્તિ, પ્રયુક્તિ સહિત સચોટ રીતે હૃદયમાં 8 ઉતારનાર વ્યાખ્યાનોનો સંગ્રહ કરતું કર્યું પત્ર ?
અનેક શાસ્ત્રીય પ્રશ્નોનું વિદ્વત્તાપૂર્વક, હેતુ, યુક્તિપૂર્ણ સ્પષ્ટ અને સચોટ રીતે સમાધાન આપતું કયું પત્ર ?
જિનેશ્વર ભગવાનની અમૂલ્ય વાણીરૂપી સુધા સચી વાચકોના હૃદયરૂપી આરામને નવપલ્લવિત રાખનાર કયું પત્ર ?
અનેક પત્રોમાં શાસ્ત્રવિરૂદ્ધ, ધર્મનો ઘાત કરનાર, તેમજ ગેરસમજથી પ્રગટ થયેલ છે. લેખોના સચોટ, નિડરપણે, શાસ્ત્રની શૈલીપૂર્વક રદીયો આપી સત્ય સમાલોચના કરતું કર્યું પત્ર?
અનકશઃ દરેક પર્વના નહિ શ્રવણ કરેલ, એવા મહિમાને જણાવનાર, તેમજ પ્રાસંગિક 0. વિવિધ વિષયોને દર્શાવતું, તેમજ, અનેક તીર્થ મહિમાને વર્ણવતું કયું પત્ર ?
ત્રણ ત્રણ વરસથી જનતામાં બહોળા પ્રચારને પામેલું, તત્ત્વપ્રેમીઓથી એક અવાજે વખણાયેલું જૈન સમાજનું અજોડ, અનોખું કયું પત્ર ? ............... જાણો છો ? તેજ ........... ..............
શ્રી સિદ્ધચક્ર' દરેક પખવાડિએ ઉપર મુજબનું સુંદર વ્યાન રજુ કરતું, દર વરસે ૬૫૦ પાના ઉપરાંત કે પણ વિશદ, સુંદર સાહિત્ય પીરસનાર અને આ વર્ષે નવે પદોને સુંદર રીતે, સ્પષ્ટ શૈલીથી કે
સમજાવતું ‘શ્રી સિદ્ધચક્ર માહાભ્ય' નામનું સુંદર પુસ્તક ભેટ આપતું, છતાં વાર્ષિક લાવજમ જ
માત્ર રૂા. ૨-O-O આવા ઉત્તમ સાહિત્યના ગ્રાહક ન બન્યા હોય તો આજેજ બનો ! રખે ? છે. ચૂકતા !
લખો શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ,
C/o. ધનજી સ્ટ્રીટ, ૨૫, ૨૭ - - મુંબાઈ નં. ૩