________________
૪૨
પ્રસ્તાવના
ત્યાગ કરી, જે વસ્તુ ( અપાય ) દાનમાં અપાય તે વસ્તુ દાનમાં પ્રાપ્ત કરી શકાય છે ’ તેમ જાણી દીનજતેને દાન આપી, જિનેશ્વરની પ્રતિમાઓનુ` પૂજન કરી, સાધવાત્સલ્ય કરી “ નગરના લેકે માં દીક્ષા સ્વીકારનારને હું મહાત્સવ કરીશ '' એમ ઉષણા કરાવી, અતઃપુરને અનેક શિખામણેા આપી, ઈચ્છા હોય તે મારી સાથે સંયમના સ્વીકાર કરે તેમ જણાવી નલિનીગુમ રાજા શિબિકા ઉપર આરૂઢ થઈ પરિવાર સહિત પારજતાની પ્રશંસા પામતાં, પામતાં હ`પૂર્ણાંક દાન આપતાં મનેહર ઉધાનમાં આવી, શિબિકા ઉપરથી નીચે ઉતરી, સુવણું કમળ ઉપર બિરાજમાન થયેલા સૂરિમારાજને દીક્ષા આપવા માટે વિનતિ કરે છે અને પરિવાર સહિત સૂરિમહારાજ તે સને દીક્ષા આપે છે. અભિલાષ ધરાવતા નાગરિક લેાકા અને ચંદ્ર રાજા વગેરેને શ્રાવક ધમ આપે છે. પછી નલિનીશુક્ષ્મ મુનિએ વિનંતિપૂર્વક રિમહારાજને, તીથંકરનામગોત્ર શી રીતે બાંધી શકાય ? તેમ પૂછતાં ગુરુમહારાજ વીશ સ્થાનકો જણાવે છે અને તેમાંથી એક પણ સ્થાનકની આરાધના કરવાથી તે ગોત્ર બધાય છે. તે વીશ સ્થાનક આ પ્રમાણે-“૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન (શ્રી સંઘ), ૪ સિદ્ધાંત જ્ઞાતા ધર્મપદેશક આચાર્ય, ૫ ( જન્મથી સાઠ વર્ષની વયવાળા) વય સ્થવિર, ( ચેથા શ્રીસમવાય અગ ઉપરાંત અભ્યાસવાળા) તે શ્રુતસ્થવિર, અને (વીશ વર્ષ ઉપરાંતના દીક્ષા પર્યાયવાળા) પર્યાયસ્થવિર-એ પ્રમાણે ત્રણે પ્રકારના સ્થવિર, ૬ સૂત્રના અર્થના તેમજ તે બન્નેના બહુશ્રુત ઉપાધ્યાય, છ વાસ્તવિક ગુણાતી પ્રશંસા દ્વારા સાધુજને વિષે પ્રીતિ ૮ જ્ઞાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨ બ્રહ્મચર્ય, ૧૩ ક્રિયાચરણ, ૧૪ ક્ષણે ક્ષણે સમયે સમયે સંવેગ સુધ્યાન અને આસેવના વગેરે દ્વારા તપશ્ચર્યાં, ૧૫ ગૌતમપદ, ગણધરપદ ૧૬ શ્રી જિનપદકેવળી ભગત, ૭ સયમ, ૧૮ અધ્યયનપૂર્વક અભિનત્ર જ્ઞાન, ૧૯ સર્વજ્ઞભાષિત શ્રુતપ, ૨૦ શ્રી તીર્થંકર શાસનની પ્રમાવના ( તીપ) આ પ્રમાણે તમારે હંમેશા આરાધના કરવા યથાશક્તિ ઉધમ કરવા. તે રીતે આરાધના કરતાં, ગુરુ સાથે વિચરતાં અગીઆરે અંગના જ્ઞાતા બને છે. પછી અવધનાની બને છે અને ગુરુ આજ્ઞા લઈ બીજા મુનિએ સાથે વિહાર કરવા લાગ્યા. અનેક સ્થળેએ વિચરી અનેક વેને પ્રતિક્ષેષતા જિનશાસનની પ્રભાવના કરતાં તે રાત્રિ વીશ સ્થાનકના આરાધનથી તીથ'કરનામગાત્ર બાંધે છે.
હવે નલિનીગુક્ષ્મ રાષિ શુભા નગરીમાં રહેલ પોતાના ગુરુ વત્તને વંદન કરવા આવે છે, જેથી ખેંચદ્ર રાજા ત્યાં આવે છે. નલિનીગુક્ષ્મમુનિ ગુરુમહારાજને વદન કરે છે, પછી તેમણે તી કરના માત્ર બાંધેલું હોવાથી ગુરુમહારાજ ધન્યવાદ આપે છે, નલિનીગુમ મુનિ ગુરુને આપના ઉપકારનું ફળ છે' તેમ જણાવતાં કહે છે કે—નિધ્યેાજન વાત્સલ્યવાળા તુષ્ટ બનેલ ગુરુમહારાજ જે આત્મહિત સાધી આપે છે, તેમાંનું ક ંઈપણ માતા, પિતા, પુત્ર, ભાઇ, પ્રિયા કે મિત્ર' કરી શકતા નથી. ધર્માચાર્યના ચરણુકમળમાં નમસ્કાર કરનાર પ્રાણી જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ રાો, ચક્રવર્તી કે ઇન્દ્ર કરી શકતા નથી વગેરેથી ગુરુનું બહુમાન કરે છે.
ત્યારબાદ હરિશ્ચંદ્ર રાજવી નલિનીગુક્ષ્મ મુનિવરને નમસ્કાર કરી, વિહાર સંબંધી સુખશાતા પૂછી લાંબા વખત સુધી વૈયાવચ્ચ કરી પોતાને આવાસે જાય છે.
અહિ' વદત્ત કેવળી મહારાજ અન્ય વિહાર કરી પોતાના સ્થાને નલિનીગુલ્મ મુનિવરને સ્થાપન કરે છે અને હવે તમારે મુનિજનરૂપી યૂથની રક્ષા કરવાની છે' તેમ શિખામણુ આપી એક માસનું અનશન કરી વદત્ત કેવળી ભગવાન મેક્ષમાં પધારે છે. નલિનીગુલ્મ મુનિ લાંબા વખત સુધી વિચરી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com