________________
ક્રોધી તપરવીના શાપથી સિંહકુમારનું મૃગ બની જવું.
[ ૩૧ ]
વૈતાઢય પર્વત પર રહેલા અને નિર્જન એવા એક ઉદ્યાનને અમે જોયું, નંદનવન સરખા તે ઉદ્યાનમાં, જાણે કૌતુકને લીધે કાઇના વડે મેરુપર્યંતના શિખરને લવાયું હોય તેમ ચ પકવૃક્ષને જોયું. ( ચંપકવૃક્ષ પીળુ' હાય છે અને મેરુપર્યંત સુવા હોવાથી અનેનું સામ્ય દર્શાવ્યું છે. ) નાસિકાદ્વારા ચંપકવૃક્ષની સુગંધને પ્રાપ્ત કરીને પછી બીજી સુગંધની સ્પૃહા થતી નથી. તે ચ'પકવૃક્ષના અવયવાથી ( મૂળિયાએથી ) જાણે ખીજા ચંપકક્ષા ઉદ્ભવ્યાં ન હોય તેમ જણાતું હતું. મેં સિહુકુમારને જણાવ્યું કે- આ ચ પવૃક્ષનુ એક પુષ્પ મારા આભૂષણાને માટે લાવી આપે. ' ત્યારે મારા સ્વામીએ કહ્યું કે- હે પ્રિયા ! અહીંયા એક મહાતપસ્વી મુનિ રહેલા છે. તે સ્વભાવથી અત્યંત ક્રોધી છે, તેમને દુઃખ આપનાર પુષ્પને તાડવું તે ઉચિત નથી.” એટલે મે કહ્યુ` કે- આ સ્થળે કાઈપણુ જણાતું નથી. ” ત્યારે સિંહકુમાર વિચારવા લાગ્યા કે- તેણીને ( મને ) આ ચંપક પુષ્પ પ્રત્યે અત્યંત આસક્તિ પ્રગટી છે. જો હું આ કા નહીં કરુ તે તે માટે પેાતાના પ્રાણાને! ત્યાગ કરશે. તેના વિરહમાં મારું પણ મૃત્યુ થશે, જેથી અકાળે પણ અમારા બંનેનુ મૃત્યુ' નીપજશે; તે ભલે મુનિના ક્રોધથી મને દુઃખ પ્રાપ્ત થાઓ, પણ તેણીને ( મને ) કંઇપણ દુઃખ ન થાઓ. ’’ આ પ્રમાણે વિચારીને તેણે મને જણાવ્યુ` કે- તારા આગ્રહથી હું અમૃત કુંડ કે ઝેરના કુંડમાં પણ ઝંપાપાત કરું. આ કાય કરવાથી તું દુઃખમાં પડશે. પાછળથી તું મને કહીશ કે-પહેલાં તમે મને કેમ જણુાળ્યું ન હતું ? મને તે ફક્ત એટલેા જ ભય છે કે સત્ય ( સ્પષ્ટ ) એલનારી જનતા કહેશે કે-આ સિંહૅકુમાર ડાહ્યો હેાવા છતાં મૂખ'ની જેવું આચરણ કેમ કર્યું? ડાહ્યા પુરુષનું મૃત્યુ આવા પ્રકારનુ ન હોય, લેક કહેશે કે-ખરેખર સિંહે ઉચિત કાર્ય કર્યુ નહીં. ” ત્યારે મેં સિંહકુમારને જણાવ્યું કે “ નામથી જ સિંહ બનેલા તમને ભય કયાંથી હોય ? ’” આ પ્રમાણે મારા વચનને નહીં સહન કરતાં સિંહકુમારે ફાળ ભરીને એક પુષ્પ લઈ લીધુ . તપસ્વીએ આ પ્રમાણે જોઇને કહ્યું કે-“હે પુરુષાધમ ! મારા ઈષ્ટ દેવની પૂજાને ચેાગ્ય પુષ્પને તે તે માટે કેમ ચડણુ કર્યું' ? માટે મારા તપના પ્રભાવથી તું સિંહ હેવા છતાં હરણુ બની જા. ’’મારી આવા પ્રકારની દુશ્ચેષ્ટાને લીધે સિંહકુમાર તરત જ મૃગ અની ગયે. તે દિવસે થએલા દુઃખના સ્મરણથી હું કેઇની પાસે મારું દુઃખ કહી શકતી નથી. ’
રાજા ભુવનભાનુ પણુ આ:વૃત્તાં ! સાંભળીને ગળગળા બની ગયા. વિદ્વાન પુરુષો ખરેખર સાચુ' જ કહે છે કે-ઉત્તમ પુરુષોને આ વસ્તુ સ્વાભાવિક જ સિદ્ધ હોય છે કે-તે પારકાના દુ:ખે દુઃખી બને છે અને પેાતાના દુઃખમાં તૈય ધારણ કરે છે, પણ ભુવનભાનુ રાજાથી આશ્વાસન અપાયેલ શૃંગારમજરી એકધારા અશ્નપ્રવાહથી પૃથ્વીને સિંચીને ફ્રી કહેવા લાગી કેતાપસે મને જણાવ્યું કે-તારા સ્વામીના (ભ્રુગરૂપે) દર્શન સિવાય તું તેની સાથે વાણીથી પણુ વિષયસુખ ભોગવી શકીશ નહીં. ’’ ત્યારે મેં વિચાયું કે- “ વિધાતાએ મારી દૃષ્ટ ચેષ્ટાને ચિત ફળ આપ્યું છે. મને મારા સ્વામો તરફથી નિષેધ કરવામાં આવેલ છતાં પણ મેં તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com