________________
[ ૧૪૪ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ ટ્ર
દેવ કયા કુળમાં અને કયા ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે?” ત્યારે ત્રિકાલા પરમાત્માએ ઈંદ્ર સમક્ષ સંપૂર્ણ બીના વિસ્તારથી કહી બતાવી; તેથી સમસ્ત પર્ષદા આનંદિત બનીને પ્રતિબેધ પામી તેમજ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ અને તીર્થંકરનામકર્મ વિગેરેની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ થઈ..
બાદ પરમાત્માની લાંબા સમય સુધી પયું પાસના કરીને, નમસ્કાર કરીને, શકેંદ્રથી સ્તવાતે તે ઇદ્વસામાનિક દેવ પિતાના સ્વર્ગમાં ગયો. બીજા દેએ તે દેવને નમસ્કાર કર્યા અને શકેંદ્ર પિતાનું અધું સિંહાસન આપીને બેસાડીને) સત્કાર કર્યો. સાતમા દેવલોકમાં, અતીવ પ્રકાશને કારણે સૂર્ય સરખો તે દેવ અંધકારને દૂર કરતો; સુખપૂર્વક સમય પસાર કરવા લાગ્યો. પિતાના સ્વયન કાળને છ માસ શેષ રહ્યા છતાં, મેઘથી આચ્છાદિત બનેલ સૂર્યના કિરણની માફક માનસિક ચિન્તા તેમને સ્પર્શી શકી નહિ.
શ્રી શ્રેયાંસનાથ સ્વામીના શ્રી નલિની ગુમ તથા દેવભવ- આ પ્રમાણેના બે ભવ કંઈક અલ્પાંશે મારાથી કહેવાયા. નીચે રહેલા સાગરનું જળ ઊંચે રહેલા મેઘસમૂહથી કેટલું ગ્રહણ કરી શકાય?
CITIZyI/ASIATICS
:JTITANIUMINISTRIC
intibiN
E આ છઠ્ઠા સર્ગમાં કાંચનપુરના રાજ્યની પ્રાપ્તિ, રાધાવેધદ્વારા કે શશિપ્રભાની પ્રાપ્તિ, પિતા ભુવનભાનુ રાજવીનું વ્રત-ગ્રહણ, E પોતાનું પણ સંયમગ્રહણ અને સાતમા દેવલોકમાં પંa Eા ઉત્પત્તિ-આટલી હકીકત આ સર્ગમાં વર્ણવવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com