Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 376
________________ [ ર૬૦ ] થી માંસનાથ ચરિત્ર-સગ ૧૨ મે સુખપૂર્વક સાધી શકાય તેવા ભાવના વિશાળ ફલને જાણીને, સંકટ સમયે કે સુખ સમયમાં તે ભાવનું જ શરણ સ્વીકારવું. આ રીતે ભાવના ભાવવી કે તે દિવસ કયારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવાસને ત્યાગ કરીને, ગુરુ સમીપે વ્રત રહણ કરું અને ફુલાકાંક્ષા રહિત તપશ્ચર્યા દ્વારા કુશ બનીને ગુરુમહારાજની સાથે વિચાં. આ પ્રમાણે પરમાર્થને વિચાર કરીને હું ધનને સાર્થક કરીશ.” હે ભવ્ય છો. આ પ્રકારના ધનાવહના દાન્તથી ભાવનું નિર્મલ ફલ જાણીને, દાન, મિલ અને તપને સાર્થક કરવા માટે સંસારના શત્રુસ્વરૂપ ભાવ૫મને વિષે જ તમારા મનને નિશ્ચળ બનાવે. આ બારમા સગમાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ ધનાવહના પવિત્ર : ચરિત્ર-કથન દ્વારા ભવ્ય પ્રાણીઓને શુભ ભાવનું સુંદર કલ દર્શાવ્યું, - | શ્રી દેવેન્દ્રસૂરિએ રચેલ ઉપમિતિસાદ્ધાર” નામના સંપૂર્ણ ગ્રંથને જેમણે છે જે શુદ્ધ કર્યો તે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ભગવંતને હું (શ્રી માનતુંગસૂરિ) નમસ્કાર કરું છું. છે. = = | અરીસ વર્ષ અમાસ છે બારમો સર્ગ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390