________________
[ ૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૩ મે.
અસ્થિ સિવાય પરમાત્માના દેહ દગ્ધ થઈ ગયા ત્યારે મેઘકુમાર ઢુવાએ ચિંતાને ગધાકની વૃષ્ટિથી શાન્ત કરી: વિચક્ષણ સૌધર્મેન્દ્રે જમણી દાઢા ગ્રહણ કરી, નિપુણ બુદ્ધિવાળા ઈશામને ડાબી' બાજુની ઉપલી દાઢા લીધી. ચમરેન્દ્રે નીચેની જમણી અને બટ્વીન્દ્રે નીચેની ડાખી દાઢા લીધી. બીજા નિષ્પાપ સ્વાએ દાંત ગ્રહણ કર્યાં.... ખાદ ચિંતાની જગ્યાએ દેવાએ રત્નના સ્તૂપ કર્યો, જે સમેતશિખર પવ'તનું બીજું રત્નમય શિખર હોય તેમ શેલતા હતા. ખીજા દેવાએ પરમાત્માના અસ્થિના અવશેષો ગ્રહણુ કર્યાં. ભક્તિથી પ્રકાશિત રાજાઓએ ચિતાની ભ્રમઃ ગ્રહણ કરી. પરમાત્માની નિર્વાણુશિલા પર ઈં` વવડે પ્રશસ્તિની માફક પરમાત્માનું નામ અને લાંછન તy".
#
.
પણ્માત્માના નિર્વાણ મહેસવ કરીને ઈંદ્રો નદીવર દ્વીપે ગયા. ત્યાં આગળ શાશ્વતા તીથી કરેાના અક્ષિક મહોત્સવ કરીને, કઇક એછા શેકવાળા બનેલા તે સ્વમમાં ગયા. માણુવા સ્તામાં પરમાત્માની દાઢાઓને સ્થાપીને, દિન્ય સુગધી દ્રવ્યેાથી પ્રતિદિન પૂજા કરવા લાગ્યા. પરમાત્માની દાઢાના પ્રભાવથી વૃદ્ધિંગત સંપત્તિવાળા અને મંગળના સ્થાનરૂપ ઇદ્રો અસાધારણ સ્વગ સુખને લેગવવા લાગ્યા.
#
આ પ્રમાણે મંદ બુદ્ધિવાળા મેં' ( શ્રી માનતુંગસૂરિએ ) નૂતન અથ, તેવા પ્રકારની સુન્દર શબ્દરચના તેમજ સુન્દર અલકારા આ ચરિત્રમાં વધુ ન્યા નથી, પરન્તુ મારા પેાતાના અભ્યાસને માટે સસ્કૃત ભાષામાં અગિયારમા શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના ચરિત્રની રચના કરી છે. તે પુષકાીને વિષે વિશેષ પ્રકારે ઈચ્છાઓને વૃદ્ધિ પમાડા,
શ્રીમાનતુ ગસૂરવિરચિત શ્રી શ્રેયાંસનાથ ચરિત્રમાં શ્રી શ્રેયાંસ જિન મુક્તિગમન નામના તેરમે સગ સમાપ્ત.
શ્રી નકપ્રભસૂરિના શિષ્ય, સુકવિ, શ્રી ભાલચંદ્રના લઘુ બધુ શ્રીજયસિહ સરિ થો માટા, અને પોતાની બુદ્ધિપ્રભાને કારણે વસ્તુપાલ મંત્રીવડે સ્તુતિ કરાયેલ, અમાશ માં શ્રેષ્ઠ, કવિજનાના પણ ગુરુ તેમજ વિદ્વાન સમૂહના કાવ્યેાને શોધવામાં નિપુણ શ્રી પ્રશ્નસૂરિ મહારાજે આ ગ્રંથને હષ્ટપૂર્ણાંક સુધારી શુદ્ધ કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com