Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 387
________________ પરમાત્માના પરિવાર, મેક્ષપ્રાપ્તિ અને નિર્વાણમહત્સવ, [ ૨૬૭ ] ચારાશી હજાર સાધુઓ, ત્રણ લાખ ને એંશી હજાર સાધ્વીએ, એ લાખ ને આગણુ એ'શી હજાર શ્રાવકા, ચાર લાખ ને અડતાલીશ હજાર શ્રાવિકાઓ, તેરસેા ચૌઢપૂર્વી, છ હજાર અવધિજ્ઞાની, છ જાર્ મનઃ વજ્ઞાનીએ અને સાડા છ દ્વાર કેવળજ્ઞાનીઓ, અગિયાર હજાર વૈક્રિયલબ્ધિધારી, પાંચ હજાર વાદ લબ્ધિધારી-આ પ્રમાણે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથને પરિવાર થયા. એકવીશ લાખ વર્ષ કુમારપણામાં, બે તાલીશ લાખ વર્ષે રાજવીપણામાં, એકવીશ લાખ વ પર્યન્ત સાધુપણામાં-આ પ્રમાણે ચેારાશી લાખ વસ્તુ આયુષ્ય ભાગવીને શ્રેયાંસનાથ પરમાત્મા, કલ્યાણકારી તીથ' શ્રી સમ્મેત્તશિખરે આવ્યા. પૂર્વ શ્રી અજિતનાથાદિથી શ્રી શીતલનાથ "તના નવે તીથ કરાદ્વારા મુક્તિને માટે સેવાયેલ તેમજ અષ્ટાપદે તે ફક્ત શ્રી ઋષભસ્વામીનું એક જ નિર્વાણ કલ્યાણક થયુ છે અને મારા પર તે અનેક કલ્યાણુă। થયા છે ’’ એમ જાણે વિકસિત પુષ્પાના સમૂહદ્વારા હાસ્ય કરતા હોય તેમ એ પવ ત ગીષ્ઠપણાને કારણે ઉન્નત થયા હતા. હજાર સાધુઓ સાથે પરમાત્માએ અનશન સ્વીકાયુ" એટલે ઇંદ્ર - મહારાજાઓના આસનેા કંપી ઊઠ્યા ત્યારે અવધિજ્ઞાનદ્વારા પરમાત્માને નિર્વાણુસમય જાણીને એકી સાથે જ સવ ઇંદ્રોએ આવીને, પરમાત્માને નસ્મકાર કરીને પેાતાની બેઠક લીધી. તે સમયે શ્રાવણ વદિ ત્રીજને દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં આવ્યે છતે, બાદર કાયયેાગમાં રહી, આદર મના ચેાગ અને માદર વચનયેાગને પરમાત્માએ રુંધી દીધા. પછી સૂક્ષ્મ કાયયેળને આશ્રય કરી ભાદર કાયયેાગ, સૂક્ષ્મ મનાયેાગ તેમજ સૂક્ષ્મ વચનયાગને રુંધ્યા. છેવટે સૂક્ષ્મ કાયયેાગના પણ અસ્ત કરીને ‘સૂક્ષ્મક્રિય” નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા, તે પછી “ઉચ્છિન્નક્રિય” નામના શુકલધ્યાનના ચાથા પાયેા, જેના પાંચ હસ્વાક્ષરના ઉચ્ચાર જેટલે જ માત્ર કાળ છે તેનું ધ્યાન કરતાં પરમાત્મા, નારકીના જીવાને પ ક્ષણમાત્ર આનંદ આપવાપૂર્વક મેાક્ષે ગયા. પરમાત્માની સાથે અનશન સ્વીકારેલા તે હજાર મુનિવર પણ પરમાત્માની માફક તે જ સમયે સિદ્ધિ વર્યાં. પરમાત્માના ઢેહને સ્નાન કરાવીને, તેમના અ ંગાને ગેાશીષ ચંદનથી લીંપીને, દિબ્ય વઓ પહેરાવીને ઇંદ્રે પૂજા કરી. ખાદ અશ્રુને વહાવતાં ઈંદ્રે પરમાત્માના દેહને શિખિકામાં પધરાવ્યા, અને વહાવતાં બીજા દેવાએ પણ નિસ્તેજ બનીને અન્ય સાધુએના દેહને સ્નાનાદિક ક્રિયા કરાવી દેવા અને દેવીઓના સમૂહે ગીત, નૃત્ય અને વાદ્યો વગાડયે છતે શ્રી જિનેશ્વર ભગવંતના મોક્ષગમન મહેત્સવ કર્યાં. દિવ્ય ગંધાદક અને પુષ્પસમૂહથી Àાલતા માગ વડે ઇંદ્ર પરમાત્માની શિક્ષિકાને ચિતા સમીપે લઇ ગયા. બીજા મુનિવરેરાની શિબિકાને દેવતા ચિતા સમીપે લઈ ગયા એટલે અગ્નિકુમાર દૈવાએ ચિતામાં અગ્નિ પ્રગટાવ્યેા. * ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રમાં એક લાખ તે ત્રણ હજાર જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390