________________
ચૅરિસિદ્ધ અને સિંહની વિચારણા,
[ ૧૮૫ ]
શક્તિમાન થઈ શકયા નહીં. પછી વિચારણા કરીને તે અને પાટલીપુત્ર નગરે ગયા. લક્ષ્મી તેમજ વિદ્યા વિનાના તેમણે લેાકેાના મુખદ્વારા નીચે પ્રમાણે સાંભળ્યું કે—“ આ નગરમાં સાર્થક નામવાળા, ધનવાન અને પરોપકારપરાયણ ગુણનિધિ નામને ઉપાધ્યાય ( પ ંડિત) રહે છે.” આ પ્રમાણે હકીકત જાણીને તે બંને તેના ઘરે ગયા અને તેને પ્રણામ કર્યા ત્યારે ગુણનિધિએ રૂપવાન તે બંનેને ખેદયુક્ત જાણીને પેાતાના હૃદયમાં વિચાયુ` કે ખરેખર, બુદ્ધિહીન બ્રહ્માની ચેષ્ટાને ધિક્કાર હા ! કારણ કે આ બંને સુ ંદર રૂપવાળા હેાવા છતાં દરદ્રી છે. ’” આ પ્રમાણે વિચારીને ઉપાધ્યાયે પૂછ્યું' કે-“તમે બંને કાણુ છે ? અને શા માટે , આવ્યા છે ? ” ત્યારે તેઓએ પેાતાનુ સમસ્ત વૃત્તાંત કહી સ ંભળાવ્યું. પછી કરુણાળુ ગુણુનિધિએ તેઓને કહ્યું કે- તમે અને મારા ઘરે રહેા અને હું તમને ભેાજનાદિ આપીશ,’
લેાજન તેમજ વસ્ત્રની ચિંતા રહિત બનેલા તે અને ભાઈએ કલાના ભંડાર ગુનિધિ ઉપાધ્યાય પાસેથી કલા ગ્રહણ કરવા લાગ્યા. કેટલાક દિવસેા વ્યતીત થયા બાદ તે અને કલાઓમાં પારંગત બન્યા. પછી અંજલી જોડીને, ઉપાધ્યાયને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે—‘ વિદ્યા, અન્ન, રક્ષણ તેમજ પેષણ ઇત્યાદિ કરવાથી તમે અમારા પિતા સદૃશ અન્યા છે. પૂજ્ય વ્યક્તિ ચાર પ્રકારની હાય છે. આ સંબંધમાં વિશેષ શું કહેવું ? એક એક પ્રકારના દાનથી પણુ અમે અમારા વિતના ભેાગે પણ તમારા અન્રણી બની શકીએ તેમ નથી, પરન્તુ અમારી પાસે ક ંઇ પણુ વસ્તુ આપને દેવા ચાગ્ય નથી, તે મહેશ્માની કરીને અમારા સ્થાને જવાની પ્રેમપૂર્વક આજ્ઞા આપે, જેથી આપના પ્રસાદથી અમારા વિવાહ થાય, ત્યારે તેઓના વિનયીપણાથી હું પામેલ ગુણનિધિ ઉપાધ્યાયે તેઓને જણાવ્યુ` કે– મારે એ કન્યાએ છે તે તમને હું આપું છું, તેથી તે સંબંધમાં ચિન્તા ન કર.” આ પ્રમાણે કહીને ઉપાધ્યાયે તેમની સાથે પેાતાની બ ંને પુત્રીઓ પરણાવી, ખાઢ ઉપાધ્યાયે, પાતે પુત્ર રહિત હૈાવાથી, પત્ની સાથે તાપસી દૃીક્ષા લીધી.
'
કોઈ પણ જાતના વ્યાપાર નહીં કરવાને કારણે કાળક્રમે ઉપાધ્યાયનું દ્રવ્ય ખલાસ થઇ જવાથી તેએ દિદ્રી અને ખેદયુક્ત બન્યા. તેમની હિંમતવાળી સ્ત્રીઓએ કહ્યું કે-“તમે અને નિર્જાગી છે, બ્રહ્માએ તમને બ ંનેને પુરુષ બનાવ્યા છે. તમે પૃથ્વીતલને વિષે પેાતાની જાતને કલાયુક્ત માને છે, છતાં ઉત્તરપૂર્તિ કરવામાં પણ અસમર્થ છે. ” આ પ્રમાણે પોતપોતાની પત્નીએદ્વારા તિરસ્કાર પામવાથી વૈરાગી બનેલા તેએ અને દીર્ઘ સમય સુધી મનમાં વિચારવા લાગ્યા ૩–રૂપ, સૌભાગ્ય, સૌન્દ્રય, કુલ, શીલ, કલા અને યુવાવસ્થા તથા અભિમાન-આ સ લક્ષ્મીથી જ શાલે છે. લક્ષ્મી રહિત અવસ્થામાં મહાજનને વિષે, દેવમદિરમાં અને રાજસભામાં ડગલે ને પગલે માનહાનિ થાય છે. જે વ્યક્તિનુ મંદિર અઢળક લક્ષ્મીવાળું, સુશાભિત હેાય છે તે વ્યક્તિ માનવાને ખરેખર જીતે છે. ત્યાગી, અભિમાન રહિત, તપસ્વી ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com