________________
'
⭑
શૂર સેવકનું આગમન.
[ ૨૩૩
સાગરદત્તે જંણાવ્યુ` કે—“ તેને જલ્દી પ્રવેશ કરાવ,” હરણીએ નીચે ઊતરીને શૂરને કહ્યું કે“તું ભલે આવ્યેા. ’
*
શર—આપણા માલિકની મહેરબાનીથી કુશળ છું. આપણા સ્વામી તે કુશળ છે ને? હરિણી—તેએ કરાડ દીવાળી પર્યંન્ત જીવા.
(આ પ્રમાણે કહીને, મુખ ફેરવીને રુદન કરવા લાગી.) શૂર—હે મૂખ્ત ! તું શા માટે રુદન કરે છે? હરિણી—તે જાણવાથી તને શે। લાભ છે? તને સ્વામીએ ખેલાવ્યે છે, માટે તું
તેમની પાસે જા.
શૂરે વિચાર્યું' કે–કેઈપણુ અપરાધને કારણે શેઠે હિરણીને મારી જણાય છે તે તેને પૂછવાથી થા લાભ? આ પ્રમાણે વિચારી, શેઠ-શેઠાણીને નમસ્કાર કરીને, તેનાથી એલાવાયેલ તે નીચે મેઠા એટલે સાગરદત્ત સાથ વાહે તેને પૂછ્યું' કે-“મારેા મિત્ર કુશળ છે ને ? ” ત્યારે શરે જણાવ્યું કે—“ આ રહ્યો તેમના લેખ, ’’ એમ કહીને શેઠને તેણે પત્ર આપ્યા ને સાગરદત્ત સાથ વાહ તે પત્ર નીચે પ્રમાણે વાંચવા લાગ્યા—
તામ્રલિપ્તિ નગરીમાં રહેલ, ગુન્નુરૂપી માણેકના સાગર સમાન, સાČવાહેામાં શ્રેષ્ઠ સાગરદત્ત નામના મિત્રને સ્નેહપૂર્વક ગાઢ આલિંગન આપીને મથુરા નગરીના વાસી, આપના મિત્ર રત્નસેન સાવાર્હ કુશળ સમાચાર જણાવે છે. સ્વજના તેમજ સજ્જનાના મનને આનંદ પમાડતી, વિનયદત્ત સાવાહની પુત્રી નય`તી પણ કુશળ હશે. હું મિત્ર ! તમે પુત્ર સમુદ્રદત્તને સમુદ્રયાત્રાએ મેાકા તે મારા મનને આનંદજનક નથી બન્યું. નયતી હું મેશાં તમારા ચરણુમાં નમસ્કાર કરે છે તે જાણીને મને અંતઃકરણમાં અત્યંત આનંદ થયે છે, પરન્તુ ભયંકર સમુદ્ર જોઈ ને જો સમુદ્રદત્ત મૂર્છા પામે, અથવા તે પ્રતિકૂળ ભાગ્યને લીધે વહાણ ભાંગી જાય અથવા તે પત્ની-વિયેાગને કારણે તેનું મન વિવળ અને તા પૃથ્વીને વિષે તમે કઠોર મનવાળા છે એમ પ્રસિદ્ધિ થાય,
ઉપર પ્રમાણેના પત્ર વાંચીને સાગરદત્તે વિચાર્યું' કે–ખરેખર હું હજી જીવી રહ્યો છું તેથી કઠાર મનવાળે જ છું. તેવામાં શૂર સેવક નીચુ' મુખ રાખીને રુદન કરવા લાગ્યા.
સાગરદત્ત—તું શા માટે ખિન્ન બનેલા જાય છે ?
શૂર-મથુરાથી પાછા ફરતાં હું વારાણસી નગરીમાં ગયા હતા જ્યાં આગળ મે સાંભળ્યુ કે.......
( શૂરને આગળ લતા અટકાવીને—) સાગરદત્ત—તું મૂંગા મર,
૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com