________________
[ ૨૩૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મા.
શૂર હે સ્વામિન્ ! શું આપને મારી પહેલાં આ સમાચાર મળી ગયા ? સાગરદત્ત—( પત્નીને ઉદ્દેશીને ) હા, મે' સાંભળ્યું છે. ધનવતી—( શૂરને ઉદ્દેશીને ) હૈ શૂર ! તેં શું સાંભળ્યું છે તે કહે,
શૂર-વિનયદત્ત સાથ વાહ સ્વર્ગવાસી થયા છે.
આ પ્રમાણે સાંભળીને શું આ પ્રમાણે બન્યું? ’એમ એાલતી ધનવતી પણ મૂર્છા પામી, સાગરદત્તસમજુ માણસને મરણુ પ્રિય હાય છે. શૂર—થ્રુ સ્વજનનુ` મરણુ પ્રિય હાઇ શકે ?
સાગરદત્ત—તે જીવે છે અને હું મરી ગયા છું તે કાણું જોવાનું છે ? જેના કુલમાં કલક સાંભળવામાં આવતુ નથી તે જ ખરેખર પોતાના કીર્તિરૂપી દેહવડે જીવી રહેલ છે.
શર—તમારી પુત્રવધૂના નમસ્કારથી સ ંતુષ્ટ બનેલ રત્નસેન સાથે વાહે તેને લાયક મસ્તકે ધારણ કરવા માતીની માળા માકલી છે.
સાગરદત્ત——તે માળા તું જ રાખ.
શર—તે મારે ચેાગ્ય નથી, નંદયંતી સિવાય આ માલાને ચેગ્ય કેઇ પશુ ઓ નથી. રત્નસેન સાથે વાહે તેના માટે જ મેાકલી છે; તે હુ કેવી રીતે ગ્રહણ કરી શકુ` ? સાગરદત્ત——નંદય'તી અહીં નથી.
શર—શું તે મૃત્યુ પામી ?
સાગરદત્ત-—જો તેણી મૃત્યુ પામી હાત તે તેા શાક કરવાનું કંઇ પણ કારણ નથી. શર—તમારા આવા પ્રકારના વર્ક વચનનું રહસ્ય હું સમજી શકતા નથી.
પછી સાગરદત્તની આજ્ઞાથી હિરણીએ શૂરના ને કહ્યુ ને તપેલા સેાયના સમાન દુઃખકાર્યોં કલંક સંબંધી હકીકત કહી. એટલે વિલાપ કરતા શૂર ખેલવા લાગ્યા કે- પવિત્ર, સ્વજનને પ્રિય અને કલ્પલતા સરખી પુત્રવધૂ ન ય'તી નિરર્થંક છેદાઈ છે. અધકારે સૂર્યની કાંતિ હરી લીધી, ચંદ્રિકાને મશથી લિ`પવામાં આવી છે અને ગંગાના મેાજાઓને મલિન અનાવવામાં આવ્યા છે. સજ્જનને અયેાગ્ય, પરીક્ષા કર્યા વગરનું આવું મહાધાર કૃત્ય આપે શા માટે કર્યું ?
સાગરદત્ત—દોષ પ્રત્યક્ષ દેખાતા હોય ત્યાં વળી પરીક્ષા કરવાપણુ` શા માટે ? શૂર—જેમ સુકાની સમુદ્રનું સવ સ્વરૂપ જાણે તેમ હું પણ સઘળી હકીકત જાણું છું. સાગરદત્ત—(વિસ્મય પામીને ) તું સમસ્ત વૃત્તાંત સંભળાવ,
શૂર—આપની આજ્ઞા થવાથી જણાવુ છું કે-નયંતીના આવાસને દરવાજે હું સૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com