________________
સર્ગ -બારમા.
જો પ્રાણીઓના નિ:સ્પૃહ ચિત્તમાં ભાવના ર તા ાન, શીલ અને તપ વિગેરે સંબં પ્રકારો સાથ ક અને જેમ વ્રુષ્ટિ વિના બીજ ફલરૂપ ન બને અને હું સિદ્ધિરસ વિના સુવર્ણ ન અને તેમ ભાવ વિના મેાક્ષ પ્રાપ્ત થઇ શકતુ નથી. દુઃસાધ્ય વસ્તુને પણ પ્રાપ્ત કરવાના ભાવ વિના બીજો કેઇ ઉપાય નથી, કારણ કે તે ભાવને કારણે જ શ્રી ભરત ચક્રવતીએ ગૃહસ્થાવસ્થામાં જ દેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું' હતુ તેથી વિવેકી પ્રાણીએ ધનાવહ શ્રેણીની માક, સ’સારરૂપી સ’તાપની શાન્તિને માટે ભાવરૂપી જળવર પેાતાના આત્માને સિચિત કરવા જોઈએ. કં
જિનમદિરાના ધ્વજસમૂહથી ચૈાભિત અને ધ્વનિ કરતી ઘુઘરીવાળી કાંચી નામની નગરી પૃથ્વીરૂપી સ્ત્રીના કંઢારા સરખી Àાલે છે. જે નગરીમાં લેકિસમૂહ મર્યાદાવાળા છે પરન્તુ પ્રિય છતાં તુચ્છ વસ્તુ પરત્વે પ્રીતિ ધરાવતા નથી. સંપત્તિ-સમૃદ્ધિથી ઉન્નત હોવા છતાં પૂછ્યુંવગ ને પ્રણામ કરવામાં નગ્ન-વિનયી છે. તે નગરીમાં ધનપાલ નામના શ્રાવક • વસતા હતા કે જે સપૂર્ણ મનારથવાળા ડાવા છતાં, અરિહંત પરમાત્માની વાણીના ઇચ્છુક હતા. તે ધનપાલ ગંભીર, ધૈર્યવાન, દયાળુ, પવિત્ર સ્માશયવાળા, ત્યાગી, પાપકારી, કૃતજ્ઞ અને વિવેકી હતા. તેને પાતાનાં પ્રાણા કરતાં પણ વહાલા, સદાચારી, વિનયી અને જૈન ધમ માં અત્યંત સ્નેહવાળો ધનાવહ નામના લઘુ મધુ હતા. એકચિત્તવાળા તેઓ અને માત્ર શરીરથી જ ભિન્ન હતા. ધનપાલને ધનવતી અને ધનાવહુને ધનશ્રી નામની પત્નીઓ હતી.
વજ્રાદિક સર્વ સામગ્રી તે અને માટે સરખે સરખી લેવા છતાં ધનશ્રીએ એકદા એકાન્તમાં પેાતાના સ્વામી ધનાવહુને કહ્યું કે–“ હે મૂઢ ! તમે તમારા ઘરનું સ્વરૂપ પણ જાણતા નથી. તમારા માટાભાઇ માટે મીઠા છે પણ અ`તરમાં--હૃદયમાં જુદું' જ ચિન્હવી રહ્યા છે. ગુપ્ત રીતે અલ કારાદિક લાવીને તે પેાતાની પત્નીને આપે છે, તે ધનવતી પોતાની સંપત્તિ વધારે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com