________________
[ ૨૫૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૧ મે.
⭑
વિશાળ બની ગયા, પુષ્પ તથા ગંધાકની વૃષ્ટિ થઇ, દુંદુભી વાગવા લાગી, આશ્ચયપૂર્વક લા કે રૃખી રહ્યા હતા તેવામાં આકાશમાં ચામરો વીંઝવા લાગ્યાં અને તેણીનું સ્નાનજળ સુવર્ણ ના કળશમાં નાખવામાં આવ્યું. ઇર્ષ્યાને કારણે ખીજી રાણીએ દશ્ય થવા લાગી અને સર્જના હૃદયમાં હર્ષ પામ્યા ત્યારે મસ્તક પર કળશ લઈને મુખ્ય દાસી રાજા પાસે આવી અને તે જળવડે રાજાના અને નેત્રા ધેાયા, તે સ્નાન જળના સિચનથી રાજા તરત જ દેખતા થયે અને મનેારમના અને હસ્તા નવા પ્રકટી નીકળ્યા.
દેવના સ્નાનજલની માફ્ક લેાકાએ કમલાના સ્નાનજળને વ ́દન કયુ" અને મસ્તક પર ચંઢાવ્યુ. આકાશમાં રહેલ દેવીએ જણાવ્યું કે– સજ્ઞ શાસન અને મહાસતી કમલાને જય હૈ! ” આ પ્રમાણે આકાશવાણી સાંભળીને લેાકેા તેમજ સ્વજન વર્ગ હૃદયમાં આનદિત થયા. પશ્ચાત્તાપ કરતાં કમલાકર રાજાએ પણ જણાવ્યુ` કે-“પાપી મેં વિજયા રાણીના કથનથી સતી કમલાને કલંકિત કરી. દુષ્ટ ભૂતથી બીજા સામાન્ય ભૂતા જેમ પરાભવ પામે તેમ કમલા પરાભવ પામી હતી, પણ હવે મને કમલાના જિનધનું જ શરણુ હા !''
પછી કમલાને પટ્ટરાણી પદે સ્થાપીને મડાત્સવ કર્યો; અને કમલાની નિળ કીતિ પણ સત્ર પ્રચાર પામી, તેણીથી પ્રતિòધાયેલ રાજા પણ હમેશાં જિનશાસનની ઉન્નતિ કરે છે અને હુંમેશાં ત્રણે કાળ જિનબિંબાની પૂજા કરે છે. આ પ્રમાણે જૈન ધર્મનું આચરણું કરતાં તે અને દંપતી ક્રમપૂર્ણાંક મેાક્ષને પ્રાપ્ત કરશે; તેા તરૂપી પવનથી ચલાયમાન સિ’હાસનવાળી શાસનફ્રેવીએ શીઘ્ર આવીને કમલાના મહુમા વિસ્તાર્યાં એમ જાણીને હે સભ્ય લેાકેા ! તમે તપશ્ચર્યાનુ' સેવન કરવામાં પ્રયત્નશીલ અનેા.
આ પ્રમાણે શ્રી શ્રેયાંસનાથ ભગવંતે તપશ્ચર્યાના પ્રભાવથી પરિપૂર્ણ મંત્રીપુત્રી કમલાનું કથાનક પદા સન્મુખ કહી સ’ભળાવ્યું,
તપના પ્રભાવ વિષે કમલાના વૃત્તાંતવાળા અગિયારમા સર્ગ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com