________________
૨૩૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મા.
⭑
..
કરવુ જોઇએ નહી....' વૃદ્ધ પુરુષે જણાવ્યું કે-“આ યુવાન વસુમિત્રે કપટ-નાટક શરૂ કરી દીધું છે.” વસુમિત્રે વિચાયું કે- તપને કારણે દુખળ દંહવાળી અને વાગિની આ નદયંતી જણાય છે; તેથી તેની સાથે હું વાતચીત કરું, ’” આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે—“ તમે નંદય’તી જણાવ છે. ” નંદયંતીએ તેને કહ્યુ કે તમે વસુમિત્ર જણાવ છે. આય પુત્રના હોવા છતાં તમારી આવી દશા કેમ થઇ ? '’ એમ એલીને તેણી મૂર્છા પામી. તે વખતે તે યુવાન પુરુષ વૃદ્ધને કહ્યું કે-‘ જુએ, આ વ્યક્તિએ આપણા લેાજનમાં વિઘ્ન નાખ્યું. વસુમિત્રે પણ વિચાયુ" કે-“હું પણ ખરેખર પાપી છુ.” એટલામાં સચેતન બનેલ ન યતીએ આકુન્દપૂર્ણાંક કહ્યું કે-“ હે દેવ ! તે શા માટે મને જન્મ આપ્યા ? તેવા કુળમાં મને શા માટે પરણાવી ? ત્યારબાદ મને આવા દુઃખરૂપી દાવાનળમાં શા માટે ફેંકી ? ’’
39
આ પ્રમાણે રુદન કરતી નોંધૈયતી ફરી મૂર્છા પામી એટલે વૃદ્ધ પુરુષ ખેલ્યા કે– નેત્ર સન્મુખ નિધિ દેખવા છતાં તે હરી લેવાય તેના જેવું બન્યું; તેા હવે આપણે બંને લેાજન માટે બીજે સ્થળે જઇએ. ’’ એમ વિચારીને રક્ત નેત્રવાળા તે અને રાષપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા. નંદતીને મૂર્છા પામેલ જોઇને દાસીએ સેવકને કહ્યું કે-“ સેનાપતિને જણાવા કે–અતિથિના દનથી ન'દયંતી મૂર્છા પામી છે; તે તમે જલ્દી આવેા. ' એટલે નિષ્કરુણની સાથે સેનાપતિએ આવીને, શીતાપચારથી તેને સ્વસ્થ બનાવી. પછી નિષ્કરુણે કહ્યું કે કયા અતિથિ આવ્યેા હતા તે તું જાવ, ” ત્યારે દાસીએ વસુમિત્રને બતાવવાથી નિષ્કરુણે વિચાયું કેવસુમિત્ર આવ્યેા જણુાય છે. સમુદ્રદત્ત વિના આ વસુમિત્ર અહી... હાય નહીં. વળી તેણે વિચાયુ" કે-“ નંદ”તી સદ્ભાગી જણાય છે ” પછીતેણે વસુમિત્રને પૂછ્યું' કે“ તારો મિત્ર કુશળ ! છે ને? ” તેવામાં ક્રોધી અનેલ નંદયંતીએ કહ્યુ` કે-'તમે ઠીક પૂછ્યું. આય પુત્રની સાથે આ વસુમિત્ર પણ ગયા હતા, પરન્તુ આવ્યું છે તે એકલા તે તું સત્ય હકીકત કહે,” એટલે વસુમિત્રે જણાવ્યુ` કે-“આપના સાગન ખાઈને હુ` કહુ છું કે-મારા મિત્ર જીવે છે.” સેનાપતિએ કહ્યુ` કે—“ હું નિષ્કરુણુ ! આ અતિથિ કેણુ છે?”
નિષ્કણું--હે સ્વામિન્ ! આ
બીજો આત્મા છે.
અતિથિ સમુદ્રદત્તના જીવનના આધારભૂત સેનાપતિ--સમુદ્રદત્તની ખરાબ સ્થિતિમાં આવા મિત્ર છે તે વ્યક્તિ ખરેખર ધન્યવાઢને પાત્ર છે.
નંદયંતી—તેમની વિદ્યમાનતામાં તારી આવી દશા કેમ થઇ ?
વસુમિત્ર--તાપ્રલિમિ નગરીથી નીકળ્યા બાદ કેટલાક દિવસો પછી અમે રત્નદ્વીપે પહેાંચ્યા. રત્નાથી વહાણ ભરીને અમે ત્યાંથ? નીકળ્યા. અમે ચાલી રહ્યા હતા તેવામાં અયા નક મેઘગર્જના થવા લાગી, વીજળી ચમકવા લાગી, અને સાગરનાં મોજા ઉછળવા લાગ્યા. વહાણુમાં બેઠેલા લેાકેાના ચિત્તની સાથેાસાથ તે વહાણુ પણ ડાલવા લાગ્યું. લોકો પણ પોત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com