________________
[ ૧૯૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૯ મે.
હાય તેમ તેણીનુ હૃદય અચાનક ફૂટી ગયું અર્થાત્ તે પણ મૃત્યુ પામી છે.
“ જે કાઈ શ્રીદત્તા અથવા તા તેના મિત્રના સમાચાર મને જણાવશે તેને સેાનામહેાર આપીશ.” તેવા પ્રકારની ઉદ્ભાષણા વિકમશક્તિએ નગરમાં કરાવી છે, તે પેાતાનુ` કુશળ ચાહનાર તમે નગરમાં ન જાઓ, ’” ઉપર પ્રમાણે હકીકત સાંભળીને, તા પિતાના મૃત્યુથી પલ્લવિત અને તારી માતાના મૃત્યુથી પુષ્પિત અનેલ એવુ તારા વિષેગ્ જન્યરૂપી વૃક્ષ પાપી એવા અમારું મૃત્યુ નહીં થવાને કારણે ફુલવાળું બન્યું નહિ, (અમારું દુઃખરૂપી વૃક્ષ પલ્લવિત તેમજ પુષ્પ યુક્ત અયું પણ અમારું' મૃત્યુ ન થવાથી લયુક્તન અન્યું અર્થાત અમે મૃત્યુ પામ્યા હત તે સારું હતું.) તે વખતે તેના પ્રત્યે અત્યન્ત રાષ થવાથી તે દુષ્ટને હણવાને માટે અમે તૈયાર થયા ત્યારે વ્યાખલે જણાવ્યું કે અત્યારે આપણે તેના ક્રોધરૂપી અગ્નિમાં પત ંગિયારૂપ ન બનીએ, કારણ કે તે સૈન્યવાળે છે, વળી આપણે થાડા છીએ તેમજ આપણા મિત્ર શ્રીદત્ત દૂર છે; તે આપણે હમણાં અહીંથી ચાલ્યા જઇએ.' એટલે ખડુશાલીએ કહ્યું કે-“ન્ય પ્રબલનું કથન બરાબર છે, જયારે આપણને શ્રીદત્ત ભેગા થશે ત્યારે ચેાગ્ય કરશુ. હવતી નગરીમાં મારું ઘર વિશાળ છે. ત્યાં રાકાઈને આપણે શ્રીદત્તના આગમનની રાહ જોઇએ. નિષ્ઠુર ભલે ગુપ્ત વેશે અહીં રહે અને શ્રીદત્ત મળે ત્યારે તેને લઈને આપણી ભેગા થાય. ’” આ પ્રમાણે સૂચના કરીને તેએ પાંચે હĆવતી નગરીએ ગયા છે. હું હંમેશાં તમારા દર્શન માટે અહીં આવું છું.
,,
ઉપર પ્રમાણે સમસ્ત વૃત્તાન્ત સાંભળીને શ્રીદત્ત માતા-પિતાના મૃત્યુના દુ:ખથી અત્યન્ત વિલાપ કરવા લાગ્યેા. નિષ્ઠુરે તેને જણાવ્યું કે હવે તુ તારા હૃદયને કઠિન બનાવ. ભાગ્યના પ્રતિકાર કરવાને કોણ સમથ બને છે ? '' એટલે શ્રોત્તે જણા
વ્યું કે-‘ લક્ષ્મી દેવી તથા મુનિરાજના કથન પ્રમાણે કાંઈપણુ થતુ જોવામાં આવતું નથી. ’’ ત્યારે નિષ્કુરે ઉપાલંભ આપતાં કહ્યું કે—“ હે સ્વામિન ! આ પ્રમાણે કહેવુ -ખેલવુ' તે વ્યાખી નથી, કારણકે દેવી અને મુનિનુ વચન યુગાંતકાળે પણુ અન્યથા થતું નથી. કં
આ બાજુ શ્રીદત્તે પેતાના પિતાના ઘાતક વિક્રમશક્તિને હણવાને માટે ધૂમકેતુની માફક પ્રતિજ્ઞાપૂર્વક પેાતાની શિખા આંધી, આઇ હ વતી નગરીએ જવાને ઈચ્છતા તેએ અને ચાલ્યા અને રસ્તાના અજ્ઞાનને લીધે ભાગ્યને કારણે અટવીમાં ભૂલા પડ્યા. તે સ્થળે કેઈ એક કરુણુ સ્વરે રુદન કરતી ઓને જોઇને શ્રીદત્તે કહ્યુ કે-“ રુદન કરતી આ સ્રીને આપણે આશ્વાસન આપવું' જોઇએ.” નિષ્ઠુરે જણાવ્યું કે મને આ કાઇ રાક્ષસી જાય છે. ’ એટલે શ્રીદત્તે કહ્યું કે- તેણી દયા ઉપજાવે તેવા સ્વરે રુદન કરતી હોઈને રાક્ષસી જણાતી નથી, છતાં પણુ ભલે તે રાક્ષસી હોય; પરન્તુ આપણુ ખ'નેને તે શુ' કરી શકનાર છે ? ” આ પ્રમાણે પરસ્પર ખેલતાં તે બંનેને કે–સ્રીએ જણાવ્યું કે-“ સાÖથી વિખૂટી પડી ગયેલી હું મા નિર્જન વનમાં આવી પડી છે. પુણ્યને કારણે આજે લાંબા સમયે તમારા બંનેનું મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com