________________
⭑
સુંદરી તથા શ્રીદત્તને મેળાપ
[ ૨૦૭ ]
હસ્તપધ્રુવ મારી પત્ની સુંદરીના જ છે, પરન્તુ આવી અવસ્થામાં તે હકીકત જણાવવી ઉચિત નથી. પછી તેણીએ પેાતાની સખી મેાનિકાને જણાવ્યું કે-“મને આ વ્યક્તિ શ્રીદત્ત જણાય છે.’’ એટલે દાસીએ હાસ્યપૂર્વક કહ્યું કે- સ્વામીના વિયેાગમાં તને બધુ સ્વામરૂપ જ જણાય છે. જો તે વ્યક્તિ તારા સ્વામી જ હોય તે તે તને જોઇને પોતાની જાતને કેમ ન ઓળખાવે ? ” સુંદરીએ જવાબ આપ્યું કે હે સખી ! તુ ં ચતુર હાવા છતાં આ હકીકત કેમ જાણી શકતી નથી કે-સંકટમાં આવી પડેલા મહાપુરુષે પોતાની જાતને જણાવતા નથી. પેાતાના પ્રાણાનો ત્યાગ કરે છે, પરન્તુ સ્વમાનરૂપ ધનના ત્યાગ કરતા નથી. વળી ધૂપના ધૂમાડાને કારણે તે મારું મુખ જોઇ શકતા નથી. કદાચ તે પુરુષ મારા સ્વામી સરખા હાય તે પશુ ખાત્રી કર્યા સિવાય આપણાથી હલુવા લાયક નથી. દેવીને પ્રસન્ન કરવાને માટે આ પુરુષનો વધ કરતાં કદાચ મારા સ્વામી હણુાઇ જાય. માટે તું ચાક્કસ તપાસ કરીને મને
""
જણાવ.
પછી ગર્ભદ્વારમાં જઈને, ધૂપદાની બહાર લાવીને, દીપકને સતેજ કરીને, તે વ્યક્તિને જોઇને, ખરાખર એળખીને મેાહનિકાએ તેને પૂછ્યું કે-“ હે ભદ્ર ! તુ શ્રીદત્ત છે કે કેમ ? મને ઓળખે છે ? ’’શ્રીદત્તે કહ્યું કે-“હું તે શ્રીદત્ત હૈ।ઉં કે ન પણ હે।ઉં પશુ તુ' તે મેાનિકા ખરી ને ? અત્યારે મારું' સ્વરૂપ પ્રગટ કરવાથી શે ફાયદે છે ? ” એટલે હ પામેલ મેનિકાએ જઈને સુ ંદરીને તે વૃત્તાંત જાળ્યે ત્યારે તેણી અચાનક એલી ઊઠી કેહું આ કેવુ' કાય થયું ? અમારા જ માણુસાએ સ્વામીને વિડંબના પમાડી. મારું પુણ્ય જાગ્યું જણાય છે, જેથી મને આવા પ્રકારનેા સ ંદેહ થયા. તું મૃગાંક ખડ્ગરત્ન લઇ આવ જેથી હુ તેના બંધને કાપી નાખું','' પછી તેના પ્રત્યેની જીભ લાગણીથી અનેા કાપી નાખ્યા અને શ્રીદત્ત મુક્ત અન્યા.
બાદ શ્રીદત્ત આનંદપૂર્વક એક્લ્યા કે–“સાધુપુરુષના સ્મરણ માત્રથી હું' આ આફતમાંથી ઉગરી ગયેા છે. ખરેખર સાધુ પુરુષો ચિન્તામણિ રત્ન સમાન ચિન્તાને ચૂરનારા છે. સાધુ પુરુષાના ચરણમાં નમસ્કાર કરવાને કારણેજ હોય તેમ મસ્તકને ઉત્તમાંગ કહેવામાં આવ્યું છે. વળી તેમના ચરણુના પ્રસાદથી આ લેાક તેમજ પરલેાકનું સુખ તેમજ મેાક્ષની પણ પ્રાપ્તિ થાય છે. જો શુભ કમરૂપો વૃક્ષ અંકુરિત થાય તે તે સાધુપુરુષાનુ' દશ ન થાય, જો તે વૃક્ષને પાંદડા આવે તે તેએના ઉપદેશનુ શ્રવણ થાય, જો તે વૃક્ષને પુષ્પ આવે તે ઉપદેશ ગ્રહણ કરવાની ઈચ્છા થાય અને જો તે વૃક્ષને ફળ આવે તે ભવ્ય અને ભદ્રિક પ્રાણીએ તે ઉપદેશનું આચરણ કરે. મમત્વ વિનાના મુનિએ જેને દેવ તરીકે વણુવે છે તે ખરેખર અરિ હુ'ત પરમાત્મા છે. જે દેવીને તમે આવા પ્રકારનો લિ આપે છે તે વાસ્તવિક રીતે ધ્રુવ ન હાઈ શકે, માટે હે સુન્દરી ! તુ· જૈનધર્મનુ સ્વરૂપ સમજ,”
•
સુંદરીએ આનંદપૂર્ણાંક સુંદર જૈન ધમને સ્વીકારીને પેાતાના શાસેન નામના પુત્રને શ્રીદત્તને મતાન્યેા, એટલે તેને સર્વા ંગે આલિંગન આપીને, પેાતાના ખેાળામાં લાંબા સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com