________________
[ ૨૨૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૦ મે
સમુદ્રદત્ત—તું હજી ધીરજ ધર, હજી પણ ઘણુ' સાંભળવા લાયક છે. નયંતી—હૈ દાસી ! હું આતુર બની છુ, મને ઉપવનના માર્ગ બતાવ. સમુદ્રદત્ત-વ્યભિચારિણી શ્રી ઉતાવળી થઈ જણાય છે. વસુમિત્ર—તેણી પેાતાના નાશને માટે જ હું પૂર્ણાંક ઉતાવળ કરી છે. બાદ હસિકાએ બતાવેલા માગે નદયંત ચાલી એટલે તેની પાછળ તે અને મિત્રો
પણ ચાલ્યા.
★
હસિકા—હે સ્વામિનિ ! તુ પગનાં અને ઝાંઝરાને જરા ઊંચા ચઢાવ, જેથી તેને ધ્વનિ ને સાઁભળાય.
વસુમિત્ર—મિત્ર ! મા દાસીની કુશળતા તે જો.
સમુદ્રદત્ત--. તેણીની કુશળતા તેના મસ્તક પર જ પાડીશ અર્થાત્ તેનું આચરણ તેને પેાતાને જ ભારે પડી જશે.
દાસી—હૈ સ્વામિનિ ! આ ઉપવનમાં પ્રવેશ કરેા.
વસુમિત્ર—ડે મિત્ર ! આ સંકટસમયે તારે ખડ્રગને ખૂબ સજબૂત રીતે પકડી રાખવું, સમુદ્રદત્ત—હે મિત્ર ! ભય ન પામ, હું તે સાવધાન જ છું,
નદય'તી—ડે દાસી ! તું મને જલ્દી અશેાદત્ત તાવ જેથી મારા બધા મનારથા પૂર્ણ થાય.
સમુદ્રદત્ત—આ સ્ત્રીની કામેચ્છા તીવ્ર જણાય છે.
વસુમિત્ર—ડે સ્વામિન્ ! પેાતાના વિનાશને માટે તુચ્છ અધમ સ્ત્રીના આવા મનેરથ જણાય છે. આપણે તમાલ વૃક્ષની નીચે ઊભા રહીને તે અશાકદત્તને નિહાળીએ. સમુદ્રદત્ત—દુષ્ટ અને અધમ મુખવાળા તે જોવા લાયક નથી. દાસી—સ્વામિનિ ! આ તારા દત્તકપુત્ર અશાકદત્ત છે.
નદયંતી—હૈ દાસી ! આ પુત્ર અશેાકદત્ત ઘણેા જ સુચાલિત જણાય છે; તે હું તેના હવે પ્રિયંગુલતા સાથે વિવાહ કરું,
સમુદદ્રત્ત—હે મિત્ર ! આપણે તે વિચાયુ` હતુ` ખીન્નુ' અને નીકળ્યુ' પણ જુદું', કારણ કે આ તે જ અશેાક વૃપ્ત છે કે જે તે તેણીએ પાણીદ્વારા સિ'ચીને ઉછેર્યાં હતા. અને તેના પ્રિય ગુલતાની સાથે વિવાહ કરતી તેણી પેાતાના આનદ દર્શાવી રહી છે. આપણે બન્નેએ આ મહાસતીને કલંકિત બનાવી છે. અથેાકવૃક્ષ પર લટકતા આ કૌશુખી વસ્ત્રને તુ' જે, માળા અને વિલેપન આ દેવીરૂપ ન દયંતી માટે દ્વેષગુરૂપ માન્યા તેથી આપણે બંનેએ અશાકવૃક્ષને પ્રિય'ઝુલતા સાથે પુષ્પના હારથી બાંધીને પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ.
ન દૈયડતી—હે પુત્ર ! અશાકદત્ત ! પ્રિયંગુલતા સાથે હું તારા લગ્ન કરું છું. જેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com