________________
[ ૧૭૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૮ મે.
⭑
પમાડતા એવા શ્રી શ્રેયાંસકુમાર સિંહપુર નગરના “સહસ્રામ્રવન” નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા.
મંત્રીવડે વધામણી અપાયેલ વિષ્ણુ રાજવીએ તેને પુષ્કળ ઇનામ આપીને નીચે પ્રમાણે મહે।ત્સવ કરાબ્યા, જે મહાત્સવમાં આવવાને માટે લેાકેાને આહ્વાન કરતી હેાય તેવી નાદ કરતી ઘુઘરીઓવાળી ધ્વજાએ ઊંચી કરવામાં આવી. જાણે આકાશમાં આશ્ચય ઉત્પન્ન કરનાર ચિત્રવિચિત્ર ચિત્રો નિર્માણુ કરાયા હોય તેમ પાંચ પ્રકારના રંગીન રેશમી વસ્રોવડે હાટની શેાભા કરાવાઇ. દરેક ગૃહમાં ગૃહલક્ષ્મીના કંઠમાં રહેલ નીલમણુિની કાંતિ સરખા લીલ્લા વણુના પાંદડાઓનાં તેારણા બાંધવામાં આવ્યા. ગતિ કરતાં સૂર્યને વિશ્રામ કરવાના જાણે સ્થાનકા હોય તેમ સ્થળે સ્થળે આકાશ પન્ત ઊંચા મનોહર માંચડાએ કરાવ્યા. વળી પુષ્પસમૂહને વિષે આસક્ત બનેલ ભ્રમરસમૂહ, જાણે કૈવાથી વૃષ્ટિ કરાયેલ નીલ રત્નની શૈાભાને ધારણ કરતા હતા. દેદીપ્યમાન અલકારાને કારણે મનેાહર કાંતિવાળા શ્રી શ્રેયાંસકુમાર સારા મુહૂતે જાણે ઇંદ્ર પાતે જ હોય તેમ, ઈંદ્રના રથ પર આરૂઢ થયા.
તે સમયે હર્ષોંને કારણે દેવસમૂહ એકત્ર થયા હતા, અમરાવતીની માફક તે નગર શેાલી રહ્યું હતુ, સમસ્ત નગરજને મહાત્સવ, મહાનંદ અને અંત કલ્યાણુકારી વસ્તુઓથી બ્યાસ બન્યા હતા. પગલે-પગલે નિર્દોષ સંગીત થઈ રહ્યું હતું. પ્રત્યેક માંચડે વારાંગનાએથી માંગલિક ક્રિયા થઈ રહી હતી. પૂર્ણિમાના ચંદ્રની જ્યેાટ્ના સરખી શ્રીકાંતાને પ્રભુની પાસે રહેલ જોઈને કેટલીએક ઔ નીચે પ્રમાણે કહેવા લાગી કે- એને વિષે મુકુટ સમાન આ શ્રીકાંતા ખરેખર પુણ્યનું અસાધારણ પાત્ર છે કે જેના સ્વામી ત્રણ જગતથી વાંદવા લાયક શ્રી શ્રેયાંસકુમાર છે. ખરેખર આપણે નિર્ભાગી અને નિષ્ફળ દૃષ્ટિવાળા છીએ કે જેથી આ બંનેના પાણિગ્રહણ મહાત્સવ જોવા પામ્યા નહીં. ’ સૌંદય સમૂહને કારણે જેનું માપ ન કાઢી શકાય તેવા પ્રભુના અંગ પરત્વે આસક્ત બનેલી પેાતાની દષ્ટિને કેટલીક સ્ત્રીએ મુશ્કેલીથી પાછી ખે ંચતી હતી. પ્રભુના સ્વરૂપને જોઇને તે સ્વરૂપ-દર્શીનમાં ભંગ ન પડે તે માટે ઉઘાડી આંખે જોઈ રહેલી કેટલીક એ દેવીઓના ભ્રમ ઉત્પન્ન કરાવી રહી હતી, જ્યારે કેટલીક સ્ત્રીએ કહેતી હતી કે- શ્રેયાંસકુમારના મુખથી જીતાયેલ દીન ચંદ્ર શરમને કારણે ભ્રમણ કરી રહ્યો તેમજ સન્તાપ પામી રહ્યો છે. વળી કેટલીક સ્ત્રીએ કહેતી હતી કે-“ શ્રેયાંસકુમારના અસ્ખલિત પ્રતાપને કારણે જીતાયેલ સૂ સંતાપ પામી રહ્યો છે. સુવણુની વૃષ્ટિથી યાચક લેાકેાના દારિદ્રયરૂપી સંતાપથી તખ્ત અનેલ મનને સારી રીતે શાન્ત કરતા, પેાતાની અતુલ સંપત્તિથી લેાકેાને આશ્ચય પમાડતા, ભાટ-ચારણાથી સ્તુતિ કરાતા, સેકડો આંગલીઓથી દર્શાવાતા, પરમાત્માનું મન વિશાળ તેમજ: નિમંળ જાણીને જ હેાચ તેમ હું સની શ્રેણી સરખી ચામરાની પંક્તિથી વી'ઝાતા, જય-જયારવ કરતાં લેાકેાને પેાતાની પ્રમન્ન દૃષ્ટિવડે અત્ય'ત આનંદ પમાડતાં તેમજ પૂર્વે કઢી નહી' એકત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com