________________
★
પરમાત્માનું શ્રીકાંત' સાથે થયેલ પાણિગ્રહણુ
[ ૧૬૯ ]
સ્વાગત કર્યું. અશેાક વૃક્ષની નીચે સિંહાસન પર પ્રભુ બેઠા ત્યારે તે વૃક્ષ પુષ્પિત ખની ગયું અને તેની છાયા દૂર પડતી હતી તે સ કાચાઇ વૃક્ષની નીચે આવી ગઈ. આ પ્રમાણે સાતે પ્રકારના આશ્ર્ચર્યાને જોઇને જનતા અત્યંત વિસ્મય પામીને કહેવા લાગી કે-“જગતસ્વામીના પૂર્વ ના પુણ્ય-સંચય કાઇ અપૂર્વ જણાય છે. ’
આનંદવર્ધન રાજાએ શ્રી શ્રેયાંસકુમાર તેમજ અન્ય રાજકુમારે ને યાગ્ય ભાગે પભાગના સાધનેા હાજર કર્યાં અને જ્યાતિષીઓને ખેલાવીને શ્રેષ્ઠ ગ્રહેાવાળું લગ્ન-મુહૂત નક્કી કર્યું. સખીઓએ પણ શ્રીકાંતને તે સંબંધી વધામણી આપી એટલે હુ પામેલી તેણીએ સખીજનને પુષ્કળ દાન આપ્યું. સ પ્રકારના ઔષધવાળા પાણીવડે વધુ વરને સ્નાન કરાવવામાં આવ્યું. પછી માનનીય વ્યક્તિએવડે અપૂર્વ સન્માન કરાઇ રહ્યું હતું ત્યારે હર્ષ પામેલા વાજિંત્રા વગાડનારાએ વાજિંત્ર વગાડી રહ્યા હતા ત્યારે અને સૌભાગ્યવતી સ્ત્રીએથી મંગળ ગીતા ગવાઇ રહ્યા હતા ત્યારે તે મનેને પાણિગ્રહણુ મહેાત્સવ થયેા. કરમેાચન સમયે શ્રી આન દેવધન રાજાએ શ્રેયાંસકુમારને પદ્મહસ્તી, અશ્વ વિગેરે ઉત્તમ-ઉત્તમ વસ્તુએ આપી. આ પ્રમાણે સમસ્ત જગતને હ્રદાયક તે અનેનેા વિવાહેત્સવ મહાન દપૂર્વક સંપૂર્ણ થયા. અન્ય રાજાઆવડે ઉત્સાહજનક તેમજ આશ્ચય પમાડેતેવાં હમેશાં નવ-નવા સત્કા૨ેશને અનુભવતા શ્રી શ્રેયાંસકુમાર કાંપિલ્યપુરમાં કેટલાક દિવસ સુખપૂર્વક રહીને સ્વનગરે જતાં કુમારનુ આન ંદવર્ધન રાજાએ ફરી વાર સન્માન કર્યું. અનુસરતા બીજા રાજાએથી શે।ભિત, નગરવાસી લેાકેાથી ઉત્કંઠાપૂર્વક જોવાતાં કુમાર કાંપિલ્યપુરથી મહાર નીકળ્યા અને કેટલાક પ્રયાણા કર્યાં ખાદ શ્રી શ્રેયાંસકુમારે રજા આપવાથી સાથે રહેલા રાજકુમારા પાતપેાતાને સ્થાને ગયા. અશ્રુને વહાવતાં આન દેવન રાજાએ પેાતાની પુત્રી શ્રીકાંતાને શાન્તવન આપીને તેને ઉચિત શિખામણ વાર વાર આપી.
પછી શ્રી શ્રેયાંસકુમારની અમીભરી દૃષ્ટિથી રજા અપાયેલ, ભગવંતનુ' અનુપમ આચરણુ, ઓનહરીફ સૌન્દર્ય, કીતિ અને સ્મૃતિ યુકત ધીરજ, નૂતન અમૃતરસને વર્ષાવતી દૃષ્ટિ, વિશ્વને જીતી લેનાર સૌભાગ્ય, ગવીષ્ઠ વ્યક્તિઓના અભિમાનને દૂર કરનાર શારીરિક ખલ, હૃદયંગમ વાણી વિગેરેની પ્રશ ંસા કરતા, અશ્રુયુક્ત દૃષ્ટિવડે પાછુ વાળી-વાળીને જોતાં, “ ત્રણે જગતને વંદનીય આવા પુરુષરત્નનેા મને ફ્રી મેળાપ કયારે થશે ? ” એમ પેાતાના મનમાં વિચારતાં, અને ત્રણે લેકના સ્વામી એવા જમાઇને અંગે પેાતાને જગસ્વામી તરીકે કૃતકૃત્ય માનતાં શ્રી આન ંદવર્ધન રાજા કષ્ટપૂર્વક પેાતાના નગરે પાછા ગયા.
*
માગમાં આવતાં રાજવીએના મસ્તક પર રહેલા મુકુટાથી, ભ્રમોની માફક ચુંબન કરાતા ચરણકમળવાળા, પરસ્પર શત્રુ એવા રાજાઓના વૈરભાવને પેાતાની કરુણરસથી આર્દ્ર દૃષ્ટિ-પ્રક્ષેપદ્વારા શાન્ત કરતા, પેાતાની ઋદ્ધિથી માર્ગમાં આવતાં નગરેશને અત્યન્ત ક્ષેાભ
રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com