________________
[ ૧૭૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૮ મે.
વૈડુય મણિના દંડવાળા, નાદ કરતી ઘરીએવાળા, દેવાથી ઉપાડાયેલ મહેન્દ્રધ્વજ ચાલ્યું. તેની આગળ ટીખળ કરનાર, લેાકેાને હાસ્ય ઉપજાવનાર, અને ગીત, નૃત્ય, વાજિંત્ર અને ખેલ-કોતુક કરનારા લેકે ચાલવા લાગ્યા. પછી અશ્વ, હસ્તી, રથ અને પાલખીમાં બેઠેલા ઉચ્ચકુળ અને ભેાગકુળના રાજાએ, ક્ષત્રિયા અને સેનાપતિએ પેાતપેાતાની ઋદ્ધિપૂર્વક ચાલવા લાગ્યા. બાદ વિમાનમાં રડેલ અસ`ખ્ય દેવ અને દેવીએ પેાતાના પરિવાર સાથે હ પૂર્વક ચાલવા લાગ્યા. બાદ સ્નાન કરીને, ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરીને, જયકુ જર હસ્તી પર બેઠેલ, સફેદ છત્રથી શૈાભિત, ચામરાથી વીંઝાતા અને પુષ્કળ સેના-સમૂહથી પરિવરેલ શ્રી સામચંદ્ર રાજા શ્રી શ્રેયાંસનાથ પરમાત્માની પાછળ ચાલ્યા. મહેલમાં રહેલા લેાકેાવડે વસ્ત્રના છેડાએ ફ્ર*ાવવામાં આવ્યા, દેવે! પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, દેવી, વિદ્યાધરીએ અને મનુષ્યની સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી, દાન અપાવા લાગ્યુ અને દેવના સ્તુતિપાઠકે સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પેાતાના દેહની કાંતિસમૂહથી દિશાભાગેાને પીતવી બનાવતા અને નિષ્પાપ પરમાત્મા સહસ્રામ્ર નામના વનમાં આવી પહોંચ્યા.
તે વનમાં પાંદડાવાળી વેલથી ન્યાસ, અલંકૃત સ્રીના મુખ જેવું કાંતિવાળુ, શુભ તિલકથી યુક્ત, યુવાન જનેાને હષ આપનાર, તેમજ આવી રહેલા એવા પરમાત્માનું, આંબાના માંજરસમૂહ ઉપર મનેાહર ગુંજારવ કરતાં ભ્રમરાએદ્વારા જાણે સ્વાગત થતુ હાય, પવનથી ધ્રુજાવાતી લતારૂપી બાહુદંડવડે પેાતાના મહાત્સવને હેવા માટે બીજા વનેને જાણે ખેલાવી રહ્યું હોય તેવા, નીચે ખરી પડતાં અને વિકસિત પુષ્પસમૂહથી તેમજ સરોવરમાં ક્રીડા કરતાં · ચક્રવાકાના સમૂહના બહાનાથી જાણે સ્વણુ પટ્ટ બાંધ્યા હાય તેવા, છએ ઋતુના ભાવે વત્તા હાવાને કારણે આ સહસ્રમ્રવન સ ઉદ્યાને!માં અગ્રેસર હાઇને, અવાજ કરતાં હુંસસમૂહના બહાનાથી જાણે જયધ્વજને પ્રાપ્ત કર્યાં હોય તેવા ગાઢ પણ સમૂહને કારણે મહાબલિષ્ઠ પુરુષાથી પણ મુશ્કેલથી જઇ–આવી શકાય તેવા તિંદુક નામના વૃક્ષની નીચે, જેને ઈન્દ્રે પેાતાના હસ્તને ટેકે 'આપ્યા છે તેવા પરમાત્મા શિક્ષિકા પરથી નીચે ઊતરીને રહ્યા. પરમાત્મા પેાતે જ જગતના આભૂષણરૂપ હાઇને, સંયમરૂપી લક્ષ્મીને આલિંગન આપવામાં વિઘ્નરૂપ અલંકારે ને ત્યાગ કર્યું. ખેતાલીશ લાખ વ પન્ત રક્ષણ કરેલી રાજ્યલક્ષ્મીનેા, વજ્રને લાગેલ ધૂળની માફક ત્યાગ કરીને ફાગણ માસની વદિ તેરશને દિવસે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યે છતે પૂર્વાહ્ન સમયે પરમાત્માએ પંચમુષ્ઠિ લેાચ કર્યા. લેાચ કરેલા કેશને ઇંદ્રે દેવ વસ્ત્રમાં ગ્રહણ કરીને, તેને ક્ષીર સમુદ્રમાં નાખીને, પાછા આવીને કોલાહલનુ' નિવારણ કર્યું. બાદ સિદ્ધ ભગવાને નમસ્કાર કરીને પરમાત્માએ સાવધના ત્યાગ કરવારૂપ સામાયિકને ત્રિવિધે ત્રિવિધે સ્વીકાર્યું,
તે સમયે પરમાત્માને ચેાથુ` મન:પર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું અને નારકીના જીવાને પણ ક્ષણમાત્ર આન ંદ થયા. તે વખતે સ્વામીની મહેરબાનીના પાત્ર સરખા હજાર મિત્ર રાજવીઓએ વામીની મહેરબાની સરખુ' વ્રત સ્વીકાર્યું, બાદ ચાર પ્રકારના વાજિંત્રાથી પ્રગટેલા અને દેવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com