________________
[ ૧૪૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૭ મે
મ
( લજ્જા ) કદી ત્યજતી નથી. જેમ ઇંદ્ર ઇંદ્રાણીની સાથે ભેગ ભેળવે તેમ વિષ્ણુરાન્ત વિષ્ણુદેવી સાથે ઇંદ્રિયાના પાંચ પ્રકારનાં દિવ્ય સુખે ભાગવતા હતા.
આ માન્તુ અત્યંત હર્ષોંને ધારણ કરનાર શ્રી નલિનીગુલ્મના જીવ સત્તર સાગરોપમનુ આયુષ્ય પૂર્ણ કરીને મહાશુક્ર દેવલેાકમાંથી વ્યવ્યા. જ્યેષ્ઠ માસની વદ ને દિવસ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યે છતે વિષ્ણુદેવીના સાવરરૂપી ઉદરમાં હુંસની માફ્ક અવતર્યા. ત્રણ જ્ઞાનવાળા પરમાત્મા તે સમયે ગર્ભમાં આવવાથી નારકીના જીવે પશુ તે ક્ષણે આનંદ પામ્યા તા પછી બીજા પ્રાણીઓની તા વાત જ શી કરવી ? સુખપૂર્વક રાય્યામાં સૂતેલી અને અર્ધનિદ્રિત અવસ્થાવાળી વિષ્ણુદેવીએ પુણ્યરૂપી વૃક્ષની માળાની Àાભા સરખા ચૌદ સ્વપ્ના જોયા.
ઉજ્જવળ, ચાર દતુશુળવાળા, અને ઊંચા સાત અંગોથી સુોભિત એવા (૧) હસ્તિને મુખમાં પ્રવેશ કરતા શ્રીવિષ્ણુદેવીએ જોયે. પુષ્ટ અને ઊંચી ખાધવાળા, સારા બાંધાવાળા, ગાળ શુંગવાળા અને કાંતિથી ઉજવળ એવા (૨) વૃષભને જોયા. સિંહની જેવી પાતળી કટિવાળી તેણીએ બગાસાના કારણે પહેાળા કરેલા મુખવાળા અને પુછડાના પ્રહારથી પૃથ્વીને કંપાવતે (૩) સિંહ જોયા. સુંઢમાં રાખેલા સુવર્ણ કળશેવાળા હસ્તીયાદ્વારા અભિષેક કરાતી (૪) લક્ષ્મીદેવીને પોતાના મુખમાં પ્રવેશ કરતી તેણીએ જોઇ. પુષ્કળ સુવાસને કારણે એકત્ર થયેલ ભ્રમરસમૂહના ગુંજારવવાળા, વિકસિત પુષ્પસમૂહવાળા (૫) માળા-યુગલને તેણે જોયું, મુખની શેલાને દ્વિગુણિત બનાવતા, હરણના લાંછનવાળા સંપૂર્ણ (૬) ચંદ્રને રિણના જેવા નેત્રવાળી તેણીએ સ્વમુખમાં પ્રવેશ કરતા જોયા, હૃદયમાં રહેલા અંધકારસમૂહને દૂર કરવાને માટે જ જાણે હાય તેમ દેવાંગનાના કણ કું ડલ સરખા (૭) સૂર્યને જોયા. ઊંચા વાંસ પર રહેલા, નિળ દોરીવાળા અને શ્રેષ્ઠ પુરુષ સરખા (૮) મહાધ્વજને પણ તેણીએ જાયે. સુંદર તથા દિવ્ય પુષ્પમાળાથી વીંટળાએલ અને જળથી પરિપૂર્ણ (૯) પૂર્ણકુંભ-પૂર્ણ કળશને સુખમાં પ્રવેશ કરતા જોયા. કમલિનીના સમૂહથી સુશોભિત, ઉછળતા મેાળ વાળુ અને ત્રણે ભુવનની લક્ષ્મીને જેવા માટે દપણું સરખું (૧૦) પદ્મ સરેાવર જોયું. હરણના લાંછનવાળા પોતાના પુત્ર ચંદ્રને અનુસરવાને ઇચ્છતા હોય તેમ ઉછળતાં મેાજા એવાળા (૧૧) સમુદ્ર યા. લાંબા સમયના સ્નેહને કારણે જાણે સાથે જ આપ્યુ' હાય તેવા દિવ્ય અને રત્નસમૂહથી સુશોભિત (૧૨) દેવવિમાન જોયુ, પેાતાને નીચે રાખતા એવા સમુદ્રને અજ્ઞાની સમજીને જાણે તેના ત્યાગ કરીને આવ્યા હાય તેવા અત્યંત કાંતિવાળા (૧૩) રત્નસમૂહને જોયા. પોતાની સાથે રહેનારા રત્ન, ચંદ્ર અને સૂર્યાં પહેલા સ્વપ્નને વિષે દાખલ થઇ ગયા છે એમ તણીને (૧૪) નીમ અગ્નિ પણ જલ્દી આવી પહોંચ્યા.
આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોઇને શ્રી વિષ્ણુદેવી જગ્યા અને રાજા પાસે આવીને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com