________________
[ ૧૫૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૭ મા
અત્યંત કાંતિરૂપી જળથી પરિપૂર્ણ નાભિપ્રદેશના સૌન્દર્યાંરૂપી વાવડીમાંથી જાણે ત્રણ લતાના બહાનાથી જાણે લહેરા (મેાજા એ) નીકળતી હોય તેમ જણાય છે. સ્તન તથા નિત ખપ્રદેશ પુષ્ટ બનાવીને વિધાતાએ બાકી રહેલા દલિ।થી તેણીના કટિપ્રદેશ કૃશ બનાવ્યે. ત્રણ જીવનના રાજ્યાભિષેકના સમયે કામદેવને માટે યૌવનરૂપી મ`ત્રીએ જાણે કેળના સ્તંભ સરખા હાય તેમ તેણીના અને સાથળેાને સ્થાપ્યા. અત્યંત પીધેલુ' અને સ્વાદિષ્ટ જલને જાણે બહાર કાઢી રહ્યા હોય તેમ તેણીના રક્તવર્ણાં નખરત્નના કિરણ સમૂહવાળા અને ચરણે શેાલી રહેલ છે. પેાતાની જાતને મલિન બનેલ જાણીને તે મલિનતા દૂર કરવાને માટે યુવતીજનને લાયક સમગ્ર કલાએાએ તેણીના આશ્રય લીધેા છે અર્થાત્ તેણી સમસ્ત કલાવાન છે.
તેણીના ગુણને અનુરૂપ વરને નહીં પ્રાપ્ત કરતા રાજા આનંદવન જેવામાં ચિન્તાતુર અન્યા હતા તેવામાં જાણે રાજાના મનેાભાવને જાણતા હૈાય તેવા કોઈએક નિમિત્તશાસ્ત્રને જાણનાર પāત આવી પહાંચ્યા. એટલે રાજાએ તેને પૃચ્છા કરી ફૅ− આ મારી પુત્રી શ્રીકાંતાના ૧૨ કાણુ થશે ? ’ ત્યારે શ્રીકાંતાના લક્ષણા નિહાળીને અત્યંત આશ્ચય પામેલા તેણે કહ્યુ` કે-“ આ તમારી પુત્રી ચક્રવર્તીની પટ્ટરાણી થશે. ” રાજાએ ક્રીથી પૂછ્યુ કે-“જો તેમ જ છે તે તેની ખાત્રી માટે ફાઇપણ કારણ જણાવે.” એટલે નિમિત્તિકે જણાવ્યુ` કે“ આપ સાવધાનતાથી સાંભળે. આ તમારા નગર ( ૧ ) કાંપિલ્યપુરની પૂર્વ દિશામાં રહેલ નદીમાં માલ નામના સારથિવાળા ઇંદ્રનેા રથ પસાર થશે. ( ૨ ) અત્યંત ઊંડી તે નદી, લગ્નાથે આવેલ તે વ્યક્તિને માગ આપશે તેમજ નિવાસને ચેગ્ય આવાસ પણ આપશે. ( ૩ ) પેાતાના પ્રવાહ ખીજી માજી વહેવરાવશે. (૪) તમારા ઉજ્વળ કાંતિવાળા જયકલશ નામના ચાર દાંતવાળેા પટ્ટહસ્તી આલાનસ્તંભ ઉખેડી નાખીને તેની સન્મુખ ચાલશે ( ૫ ) અશાક વનની નજીક રહેલ દિવ્ય દેવમંદિરમાં રહેલ કુબેર નામનેા યક્ષ અચાનક ઊભે થઇને તેનું સ્વાગત કરશે. ( ૬ ) આવાસ અપાયેલ તથા રત્નના સિંહાસન પર બેઠેલા તેને અનુલક્ષીને અશેાકવૃક્ષ નિષ્કારણે પણ વિકસિત ખનશે. ( ૭ ) વળી તેના પ્રભાવને કારણે અશાકવૃક્ષની છાયા, છાયાવૃક્ષની માફક, દિવસના ભાગમાં કે પછીના ભાગમાં પણ સ્થિર રહેશે. વિષ્ણુની પત્ની લક્ષ્મીની માફક આ કન્યા તેના વૃક્ષસ્થલમાં વાસ કરશે.” આ પ્રમાણે સાત કારણે। જાણીને આનંદવર્ધન રાજા હુ પામ્યા. રાજાની વર સબંધી ચિન્તા નાશ પામી અને હ પામેલા તેણે તે નિમિત્તજ્ઞને પુષ્કળ દાન દીધું. વળી રાજાએ કહ્યું કે- મૂખ લેાકેા પુત્રને માટે ફાગઢ સન્તાપ પામે છે. કેાઇએક પુત્રી પણ એવી હાય છે જે સ્વયં અભ્યુદય પ્રાપ્ત કરે છે.”
કેટલાએક દિવસા ખાદ શ્રીકુ નિપુર નગરના રાજા શશિશેખરના પુત્ર અને આનંદશ્રીનેા ભાઈ જયસિંહ પેાતાના સત્યવડે પૃથ્વીને ક્ષેાભ પમાડતે કાંપિલ્યપુર નગરે આવ્ય અને હુ પામેલા તેણે આન દેવન રાજવીના દન કર્યો. રાજાએ પણ તેને અધૃવ સત્કાર કર્યા. બીજે દિવસે જયસિ’હુ પેાતાની બેનને નમસ્કાર કરવા ગયા જ્યાં શ્રીકાંતા પણ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com