________________
નલિનીશૂમની સ્વપ્ન પ્રાપ્તિ, શકેંદ્રની પૃચ્છા અને ભગવંતનેા ખુલાસે.
[ ૧૪૩ ] સ્કાર કરનાર પ્રાણી જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ રાજા, ચક્રવતી કે ઇંદ્ર કદી પ્રાપ્ત કરી શકતા નથી.
પછી `િત મનવાળા હે ચંદ્ર રાજાએ ચેાગ્ય સ્થાને બેઠેલા રાષિ` નલિનીગુલમને નમસ્કાર કરીને વિહાર સંબંધી સુખશાતા પૂછી. પ્રફુલ્લિત ચિત્તવાળા રાજ િને જોઇને, પિતૃસ્નેહજન્ય મેાહવાળા હુ ચ`દ્રે વાર્તાલાપ કર્યા. બાદ ગુરુમહારાજની લાંબા સમય સુધી તૈયા વચ્ચ કરીને હષ ચંદ્ર રાજવી નિળ ચિત્તથી પેાતાના આવાસે ગયા. પછી વદત્ત કેવળી પણ અન્યત્ર વિહાર કરીને, પેાતાના સ્થાને નલિનીગુલ્મ રા`િને સ્થાપીને કહ્યું કે- મુનિએમાં હસ્તિસમાન ! તમારે મુનિજનરૂપી યૂથની રક્ષા કરવી.’’ આ પ્રમાણે રાજ ને શિખા મણુ આપીને, એક માસનું અનશન કરીને વદત્ત કેવળી મેક્ષે ગયા અને ભવ્યજને રૂપી કમળને વિકસિત કરવામાં સૂર્યસમાન ખીજા મુનિવરે। અન્યત્ર વિહાર કરી ગયા.
લાંખા સમય સુધી વિચરીને, લેકે પર ઉપકાર કરીને, પ્રસન્નચંદ્ર નાના શિષ્યને સ્વસ્થાને સ્થાપીને, એક માસનુ' અનસન કરીને શ્રી નલિનીગુલ્મ રાષિ મહાશુક્ર નામના દેવલે।કમાં ગયા. ત્યાં અસાધારણ કાંતિવાળા, સત્તર સાગરાપમના આયુષ્યવાળા, ઇંદ્ર સામા નિક દેવ થયા. તે સ્વર્ગમાં પેાતાના અવધિજ્ઞાનના ખળથી નીચે ચાર નારક પર્યન્ત અને ઊંચે પેાતાના વિમાનની ધ્વજા સુધી સવ જાણી શકવા લાગ્યા. સાડા સત્તર મહિને શ્વાસે શ્વાસ લેતાં તે દેવ સાડા સત્તર હજાર વર્ષે આહાર ગ્રહણ કરતા હતા. જગતના ભાવાને જાણનાર તે દેવ ધવિાષી પ્રાણીને પેાતાના આભૂષણના મૂલ્યના એક અંશ સરખુ` પણ માન આપતા ન હેાતા. ચાર હું થના દેહપ્રમાણવાળા છતાં વિશાળ અ ંતઃકરણવાળા તે દેવ વહાણુમાં બેઠેલા મુસાફરની માફક વ્યતીત થતાં સમયને ગણતા પણ નહાતા. શ્રી જિનનામ કર્માંના હૃદયથી ત્રણ જગતના હું ઉપકાર કરીશ એમ જાણુતા હેઇને સ્વર્ગ' માંથી ચ્યવનક્રિયા તેમને દુ:ખદાયી ન બની.
તે
કાઇએક વખતે શકે કે આસનના કપથી મહાવિદેહ ક્ષેત્રમાં શ્રીનેંદ્ર ભગ ́તનું કેવળ કલ્યાણક જાણીને ઘંટા વગડાવી. આ ઘંટાનાદ સાંભળીને તે ઇંદ્રસામાનિક ધ્રુવ પણ શ્રી જિને દ્ર ભગવંતને વંદન કરવાને માટે શકેંદ્રની સાથે પેાતાની ૠદ્ધિ સહિત ચાલ્યેા. સમવસરણ ભૂમિમાં આવ્યા બાદ પેાતાના વિમાનમાંથી નીચે ઉતરીને, ભક્તિપુરસ્કર તે દેવ શ્રી જિનેશ્વર ભગવંતને પ્રણામ કરીને ઉચિત સ્થાને બેઠો. શ્રી તીર્થંકર ભગવ`તની સર્વ ભાષામાં સમજાય તેવી દેશના સાંભળ્યા બાદ અવસર જોઇને શક્રેન્દ્રે પૃચ્છા કરી કે- હું તૈલેાકય નાથ ! ખીજા દેવ સમૂહ કરતાં આ ઇંદ્ર સામાનિક દેવની કાંતિ અધિક શા માટે છે. ?’’ એટલે શ્રી જિનેશ્વર ભગવંતે જણાવ્યું કે- હું ઇંદ્ર ! આ નિષ્પાપ દેવને જીવ તીથ કર પરમાત્માના જીવ છે; તેથી તેને સવ દેવા કરતાં દરેક વસ્તુની અધિક પ્રાપ્તિ થયેલ છે. ’” ત્યારે ઇંદ્રે પુનઃ પૂછ્યું કે“ આ દેવે કેવી રીતે અને કયારે તીર્થંકરનામક ઉપાર્જન કર્યું' ? નિળ બુદ્ધિવાળા આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com