________________
*નલિનીગુમ રાજાએ લીધેલ દીક્ષા, તીર્થંકર નાગોત્ર કેમ બંધાય ? તે માટે ગુરૂએ આપેલ ખેાધ. [૧૪૧]
છે. બાદ રાજવીએ દીનજનેને દાન આપ્યું, જિનપ્રતિમાઓની પૂજા કરાવી, સામિ ક અંધુએનું વાત્સલ્ય કર્યું' અને નગરીમાં ઉત્પ્રેષણા કરાવી કે-“ જે કાઈ માલ, વૃદ્ધ, ધનવાન, નિન કોઇપણ સ્ત્રી ચા પુરુષ દીક્ષા સ્વીકારશે તેનેા હું મહેાત્સવ કરીશ. ’’ બાદ અશ્રુસમૂહને વહાવતાં અંતઃપુરને અેક પ્રકારે શિખામણ આપીને રાજાએ તેઓને જણાવ્યુ કે–“ જો મારે વિયેાગ તમને દુ:સહ્ય જણાતા હોય તેા સંસારનાશને માટે પ્રયાસ કરા, જેથી તમે સર્વેએ જેમ મારી સાથે રહીને રાજસુખ ભોગવ્યુ' તેમ સયમ-રાજ્યમાં પણ સાથે જ રહી મેાક્ષસુખ મેળવીએ. ”
રાજવીનું વચન કબૂલ કરવાથી નલિનીગુલ્મ રાજવી પોતે અલકારા યુક્ત અનીને, સ્તુતિપાઠક।થી સ્તુતિ કરાવવાપૂર્વક, હજાર પુરુષોથી વહન કરી શકાય તેવી અને દેવલેાકના વિમાન સ×ખી શિ’બકા પર આરૂઢ થયા. ચામરથી વીંઝતા, છત્રને ધારણ કરતા, કુલીન ખાળાએથી હ પૂર્ણાંક મ’ગળગીત ગવાતા, પેાતાના વસ્ત્રના છેડાને ઊંચા કરીને વૃદ્ધ સ્ત્રીઓથી આશીર્વાદ અપાતા, ઔરવશાલી નાગરિક લેાકેાની રાથેાસાથ પગલે-પગલે હ પૂર્વક દાન આપતા, “ નલિનીશુક્ષ્મ રાજાની જેવા કવચિત્ જ પુરુષા હોય છે કે જે લક્ષ્મીને ભાગવી જાણે છે તેમજ ત્યજી પણ જાણે છે. ” આ પ્રમાણે ગુણગ્રાહી જનાથી સ્તુતિ કરાતા, પતિના માર્ગને અનુસરનારી આ પતિવ્રતા રાણીએ ધન્યવાદને પાત્ર છે ” એમ નાગરિક જનાથી અ'તઃપુરની પ્રશંસા સાંભળતા નલિનીગુલ્મ રાજા મનેહર ઉદ્યાનમાં ગયા અને શિખિકાથી નીચે ઊતરીને, સુવણૅ કમળ પર બેઠેલા સૂરિમહારાજને વંદન કરીને ન ચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે- હું પ્રભા ! સંસારરૂપી અરણ્યમાં ભટકવાથી થાકી ગયેલા અને શરણુ આપવા લાયક મને, આપ સા་વા બનીને મેાક્ષનગરને માગે પહેાંચાડો.” બાદ અનેક ગુણવાળા વદત્ત સૂરિવરે નલિનીશુક્ષ્મ રાજાને પરિવાર સહિત વિધિપૂર્વક દીક્ષા આપી. વળી ગુરુમહારાજે આસન્નભવી નાગરિક લેાકેાની સાથે હયુક્ત અનેલા હું ચંદ્ર રાજાને પણ ગૃહસ્થ ધર્મો-શ્રાવક ધમ આપ્યા. માદ નલિનીગુલ્મ રાજાને ઉદ્દેશીને ગુરુમહારાજે જણાવ્યું કે
૮
“ હું રાજર્ષિ ! હૅવે તમે ખરેખર મેાક્ષનુ' દ્વાર ઉઘાડયું છે અને દુર્ગતિનું દ્વાર મધ કર્યુ છે.” બાદ તી કરભાષિત સન્માર્ગે વિચરવાને ઉદ્યત અનેલા રાજિષ નલિનીગુક્ષ્મ ગુરુમહારાજને પ્રણામ કરીને પૂછ્યું કે-“ હે સ્વામિન્ ! કેવી રીતે તીથંકરનામગાત્ર બાંધી શકાય ? '’ એટલે શ્રી વદત્ત સૂરિવરે જણાવ્યું કે- હે રાષિ` ! નીચે પ્રમાણે કહેવાતા વીશ સ્થાનક તેમજ તે પૈકી એક પણ સ્થાનકની આરાધનાથી તે ગોત્ર બંધાય છે. તે વીશ સ્થાનકા નીચે પ્રમાણે જાણવા
¿
(૧) અરિહંત (૨) સિદ્દ (૩) પ્રવચન—શ્રી સંઘ, (૪) સિદ્ધાતજ્ઞાતા ધર્મોપદેશક આચાર્ય, (૫) જન્મથી સાઠ વર્ષોંની વયવાળા વયસ્થવિર, ચાથા શ્રી સમવાય અંગ ઉપરાંતના અભ્યાસવાળા તે શ્રુતસ્થવિર, અને વીશ વર્ષ ઉપરાંતના દીક્ષાપર્યોવાળા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com