________________
ભુવનભાનુ રાજ મેક્ષગમન ને નલિનીગુલ્મને શેક,
[ ૧૩૯ ]
ક્રમશ: બીજા સાધુએ ને તેમજ સ'સારરૂપી વ્યાધિ રહેત પેાતાના પિતાને પ્રણામ કર્યાં. પેાતાના મસ્તકરૂપી કમળને પિતાના ખ'ને ચરણમાં લાંબા વખત સુધી સ્થાપન કરીને નલિનીશુમ રાજવી રહ્યો છતાં પણ પુત્ર પ્રત્યેના વાત્સલ્યને કારણે વિચક્ષણ રાષ` સ્નેહાદ્ર ન બન્યા. બાદ પ્રવૃતિની તેમજ પેાતાની માતાને પ્રણામ કરીને શ્રી આનંદસૂરિ પાસે આવીને રાજવી ગભીર વાણીથી ખેલ્યા કે−‘આપના આગમનથી હું મારી જાતને તેમજ મારા પુત્રને કૃતકૃત્ય માનું છું; '' કારણ કે જે ગુરુના સમાગમવાળા અને છે તે જ ખરેખર મહાનિક છે, ખીજાએ દ્રવ્યને વ્યય કરનારા માત્ર છે.
તે સમયે ગુરુમહારાજશ્રી આનંદસૂરિએ કહ્યુ` કે-“ હે રાજન ! આ તે શુ' માત્ર છે ? આ ઉત્સવ સિવાય પણ તું પૂંમાં કદી નહીં જોવાયેલા એવા અપૂર્વ ઉત્સવને તું જોઇશ. '' આ પ્રમાણે જેટલામાં ગુરુમહારાજ કહી રહ્યા છે તેવામાં નિલનીગુલ્મ રાજવના માતાપિતાને કેવલજ્ઞાન થયું અને સહસા દેવે પણ આવી પહેાંચ્યાં. તે સમયે રાજવીએ પૂછ્યું ૩–“ હે ગુરુ ! આ શું છે? ” ત્યારે સૂરિમહારાજે જણાવ્યું કે- તારા માતા-પિતા બંનેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે અને દેવે તેને મહાત્સવ કરે છે. ’” એટલે અત્યંત હર્ષ પામેલ અને અત્યંત બુદ્ધિશાળી રાજાએ કેવળી માતા પિતા પાસે જઇને તેમનેા કેવળજ્ઞાન-મહેસ્રવ્ર કર્યાં. પછી લાંખા સમય સુધી વૈયાવચ્ચ કરીને, માસકલ્પને માટે સૂરિમહારાજને વિજ્ઞપ્તિ કરીને પેાતાના નગરમાં આવ્યા અને પ્રતિદિન ગુરુની પર્યું*પાસના કરવા લાગ્યા.
આ બાજુ પુત્ર પણ શુકલ પક્ષના ચંદ્રની માફક નિરન્તર વૃદ્ધિ પામવા લાગ્યા અને તેના જન્મ-સમયે અત્યંત હર્ષ થવાથી તેનુ' હચ'દ્ર નામ રાખવામાં આવ્યુ. કેઇએક દિવસે સ્વજનેાની સાથે હુ ચદ્રને ગુરુમહારાજને નમસ્કાર કરાવ્યેા ત્યારે ગુરુમહારાજે પણ તેને ધમલાભ આપ્યું. માસકલ્પ પૂરો થવાથી ગુરુમહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. કેવલી ભુવનભાનુ રાજિષ તથા સાધ્વી ભાનુશ્રી એક માસનું અનશન સ્વીકારીને મેાક્ષમાં ગયા. શ્રી આનંદસૂરિ પણ પેાતાની માટે સિદ્ધાન્તના પારગામી શ્રી વદત્ત મુનિને સ્થાપીને એક માસના અનશનપૂર્વક મેાક્ષમાં ગયા.
કોઇએક દિવસે નક્ષત્ર સહિત ચંદ્ર સરખા તે શ્રી વદત્ત મુન પેાતાના સાધુ સ થે વિહાર કરતાં કરતાં શુમા નગરીએ આવી પહોંચ્યા. તે સમયે પેાતાના પુત્ર 'ચંદ્રને યુવરાજપદે સ્થાપન કરતાં રાજાને ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી કે–“ ગુરુમડ઼ારાજ પધાર્યા છે.” એટલે હ` પામેલા નિલનીગુક્ષ્મ રાજવીએ તેને એવા પ્રકારે સૃષ્ટિ-દાન આપ્યુ` કે-જેથી તેની સાત પેઢી સુધી ધન-ક્ષય ન થાય. પછી જાણે પેાતાનુ પ્રતિબિંબ હાય તેવા હષ ચ ંદ્ર કુમાર સાથે રાજા ગુરુમહારાજને વંદન કરવા ચાલ્ફે. વિધિપૂર્વક નમસ્કાર કરીને બેઠેલા તેણે સુખશાતા પૂછી ત્યારે ગુરુમહારાજે જણાવ્યુ` કે-“ શ્રી આનંદસૂરિ તથા તમારા માત –પિતા મેાક્ષે ગયા છે. ” ત્યારે અશ્રુ વહાવતાં રાજાને વાત્ત મુનિવરે કહ્યું કે-“ હે રાજન્ ! તમે ખેદ ન કરે, કારણ કે તમારા માતા-પિતા તે અનત સુખદાયી મેક્ષમાં બિરાજે છે. જે મેક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com